થાઈ-હાઈ સ્લિટ ડ્રેસમાં ઝી સીને એવોર્ડમાં પહોંચી આલિયા ભટ્ટ, જુઓ ફોટો
આલિયા ભટ્ટ હાઈ-થાઈ સ્લિટ ડ્રેસમાં એકદમ નવા લુકમાં જોવા મળી હતી. ફોટોમાં આલિયાની ક્યૂટનેસ ગજબની છે. આલિયાની અદાઓ ફેન્સને ખુબ જ પસંદ આવી રહી છે.
પુત્રીને જન્મ આપ્યા બાદ આલિયા ભટ્ટ ફરીથી સક્રિય થઈ ગઈ છે. હાલમાં જ આલિયા ભટ્ટ ઝી સીને એવોર્ડ માટે પહોંચી હતી. અહીંથી આલિયા ભટ્ટનો ગ્લેમરસ અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અહીં આલિયાએ દિલ ખોલીને કેમેરા સામે પોઝ આપ્યા હતા.

આલિયાનો લેટેસ્ટ લુક
ઝી સીને એવોર્ડ માટે આલિયા થાઈ હાઈ સ્લિટ ડ્રેસમાં જોવા મળી હતી. આલિયા ભટ્ટ આ લુકમાં કમાલની ગ્લેમરસ લાગી રહી હતી. આલિયાનો આ અવતાર આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર છવાઈ ગયો છે.

થાઈ-હાઈ સ્લિટ ડ્રેસમાં પોઝ આપ્યા
આલિયા ભટ્ટ અહીં થાઈ-હાઈ સ્લિટ ડ્રેસ સાથે ખુલ્લા વાળમાં જોવા મળી હતી. આ ડ્રેસ પર ખુલ્લા વાળ આલિયાના લુકમાં ચાર ચાંદ લગાવી રહ્યા છે. આલિયાનો આ લેટેસ્ટ લુક સોશિયલ મીડિયા પર ફેન્સને ખુબ જ પસંદ આવી રહ્યો છે.

કેમેરા સામે કાતિલ સ્માઈલ આપી
અહીં આલિયાએ કેમેરા સામે દિલ ખોલીને પોઝ આપ્યા હતા. આલિયાએ કેમેરા સામે કાતિલ સ્માઈલ પાસ કરીને ફેન્સના દિલ પર વીજળી પાડી છે. આલિયાની સ્માઈલ જોઈને કોઈપણ તેના ફેન્સ થઈ જાય.

આલિયા કમાલની ક્યૂટ લાગી રહી છે
આલિયા ભટ્ટ હાઈ-થાઈ સ્લિટ ડ્રેસમાંએકદમ નવા લુકમાં જોવા મળી હતી. ફોટોમાં આલિયાની ક્યૂટનેસ ગજબની છે. આલિયાની અદાઓ ફેન્સને ખુબ જ પસંદ આવી રહી છે. હવે આલિયાની આ ક્યૂટનેસ સોશિયલ મીડિયા પર છવાઈ છે.

લેગ્સને ફ્લોન્ટ કરતી જોવા મળી
ફોટોમાં આલિયા તેની ખૂબસૂરતી સાથે સાથે તેના લેગ્સને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. માતા બન્યા બાદ આલિયાનું ફિગર ફરીથી પહેલા જેવુ જ થઈ રહ્યું છે. આલિયાનો આ અંદાંજ ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે.

આલિયા હાલમાં જ બ્રહ્માસ્ત્રમાં જોવા મળી હતી
આલિયા ભટ્ટ હાલમાં જ બ્રહ્માસ્ત્રમાં જોવા મળી હતી. હવે આલિયા ભટ્ટ રોકી ઓર રાનીન કી પ્રેમ કહાનીમાં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે રણવીર સિંહ જોવા મળશે.












Click it and Unblock the Notifications
