Akshay-Nora Troll: 'ઉં અંટવાવા' પર હૉટ મૂવ્સ કરીને ટ્રોલ થયા અક્ષય કુમાર, લોકોએ કહ્યુ - અશ્લીલ ડાંસ, જુઓ Video
અક્ષય કુમાર અને નોરા ફતેહીનો એક ડાંસ વીડિયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે. જેના પર બંનેનો ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.

Akshay-Nora Troll: અક્ષય કુમાર અને નોરા ફતેહીનો એક ડાંસ વીડિયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે. જેના પર બંનેનો ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. આ વીડિયોમાં અક્ષયે નોરા ફતેહી સાથે અલ્લુ અર્જૂન અને સામંથાના ગીત ઉ અંટવાવાના ગીત પર ડાંસ કર્યો છે. લોકોએ આને વલ્ગર ડાંસ ગણાવ્યો છે અને આ ડાંસ વીડયો પર લોકોની ઘણી કમેન્ટ સામે આવી રહી છે.
જો કે, આ વીડિયોમાં તેના ડાન્સ મૂવ્સ ખૂબ જ હૉટ હતા. વીડિયો સામે આવતા જ ધૂમ મચાવી દીધી છે. જોકે લોકો કહે છે કે આ એક અભદ્ર ડાન્સ છે. આ પછી લોકો ઘણી અલગ-અલગ વાતો કરી રહ્યા છે અને અલગ-અલગ પ્રકારની કમેન્ટ્સ સામે આવી રહી છે. એકે લખ્યુ, 'આખા મ્યુઝિક વીડિયોને સરળતાથી બરબાદ કરી દીધો.'
જ્યારે બીજાએ કહ્યુ, 'લોકો હિટ મેળવવા માટે સસ્તી યુક્તિઓનો આશરો લે છે. ભગવાનનો આભાર, હું સલમાન ખાન છુ...' જ્યારે એકે કહ્યુ, 'શું અશ્લીલ ડાન્સ છે.' આવી ઘણી કોમેન્ટ્સ સામે આવી રહી છે. જો કે, અક્ષય કુમાર તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. આમાં દિશા પટણી, મૌની રોય, સોનમ બાજવા, નોરા, અપારશક્તિ ખુરાના અને સ્ટેબિન બેન જેવા સ્ટાર્સ સામેલ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
