રિલીઝ થયુ ફિલ્મ ગુડ ન્યૂઝનુ મસ્તીભર્યુ ટ્રેલર, હસી હસીને થાકી જશો તમે
સુપરસ્ટાર અક્ષય કુમાર, કરીના કપૂર ખાન, દિલજીત દોસાંઝ અને કિયારા અડવાણી સ્ટારર ફિલ્મ ગુડ ન્યૂઝનુ ટ્રેલર રિલીઝ થઈ ગયુ છે.
સુપરસ્ટાર અક્ષય કુમાર, કરીના કપૂર ખાન, દિલજીત દોસાંઝ અને કિયારા અડવાણી સ્ટારર ફિલ્મ ગુડ ન્યૂઝનુ ટ્રેલર રિલીઝ થઈ ગયુ છે અને આ ટ્રેલરે રિલીઝ થતા જ ઘણો મોટો ધમાકો કરી દીધો છે. તમને જણાવી દઈએ કે આ એક કૉમેડી ફિલ્મ સાબિત થશે કે જે ઘણી અલગ પ્રકારના સબ્જેક્ટ સાથે આવવાની છે. ટ્રેલરમાં તમને જોઈને લાગશે કે ફિલ્મમાં ઘણો મોટો ધમાકો થવાનો છે. ટ્રેલરમાં તમે જોશો કે અક્ષય કુમાર અને કરીના કપૂર પતિ પત્ની છે અને બંનેને બાળક જોઈએ.

કૉમેડી ફિલ્મ
કંઈક આવો જ મામલે જોવા મળે છે દિલજીત દોસાંઝ અને કિયારા અડવાણી વચ્ચે. ચોંકાવનારી વાત તો એ છે કે આ બંને પરિવારોની સરનેમ બત્રા છે.

બંને પરિવારોની સરનેમ બત્રા
બંને પોતાની સમસ્યા માટે એક ડૉક્ટર પાસે પહોંચે છે. પછી એક ટેસ્ટ માટે બંનેના સ્પર્મ એકબીજાથી બદલાઈ જાય છે અને શરૂ થાય છે મસ્તી. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ વિશે ઘણા સમયથી સમાચારો આવી રહ્યા હતા અને અક્ષય કુમારની સાથે કરીના કપૂર ખાન ઘણા સમય બાદ કમબેક કરી રહી છે.
હાલમાં તમે જુઓ ફિલ્મનુ ધમાકેદાર ટ્રેલર...
આ ફિલ્મ માટે ફેન્સ નિશ્ચિતપણે રાહ જોઈ રહ્યા છે. અક્ષય કુમારની આ ફિલ્મ 27 ડિસેમ્બર, 2019ના રોજ રિલીઝ થવાની છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
