અભિષેક મામાને બર્થડે વિશ કરીને નવ્યા બોલી - 'મારા ફેમિલીના બેસ્ટ મેમ્બર અને મારા ક્રાઈમ પાર્ટનર'
અભિષેક બચ્ચનની ભાણી નવ્યા નવેલી નંદા (Navya Naveli Nanda)એ પણ પોતાના મામાને બર્થડે વિશે કર્યુ છે.
Navya Naveli Nanda on Abhishek Bachchan Birthday: બૉલિવુડ અભિનેતા અભિષેક બચ્ચન આજે પોતાનો 45મો જન્મદિવસ મનાવી રહ્યા છે. અભિષેક બચ્ચનનો જન્મ 5 ફેબ્રુઆરી 1976ના રોજ મુંબઈમાં થયો હતો. અભિષેક બચ્ચન પોતાનો જન્મદિવસ પોતાની પત્ની અને અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન અને પરિવાર સાથે સેલિબ્રેટ કરી રહ્યા છે. અભિષેક બચ્ચનના ફેન્સ સોશિયલ મીડિયા પર તેમને જન્મદિવસની શુભકામનાઓ આપી રહ્યા છે. અભિષેક બચ્ચનની ભાણી નવ્યા નવેલી નંદા (Navya Naveli Nanda)એ પણ પોતાના મામાને બર્થડે વિશે કર્યુ છે. નવ્યા નવેલી નંદાએ અભિષેક બચ્ચનને પોતાના પરિવારના સૌથી બેસ્ટ મેમ્બર ગણાવ્યા છે.

નવ્યા નવેલી નંદાએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર લખ્યુ છે, 'હેપ્પી બર્થડે બેસ્ટ ફ્રેન્ડ. વીતી ગયેલી અને આવનારી NYC નાઈટ્સ અને ચેલ્સી ગેમ્સ માટે પણ. પરિવારના તમે મારા બેસ્ટ સભ્ય છો અને મારા ક્રાઈમ પાર્ટનર પણ.'
પિતા અમિતાભ બચ્ચને પણ ટ્વિટ કરીને દીકરા અભિષેક બચ્ચનને જન્મદિવસની શુભકામનાઓ આપી છે. અમિતાભ બચ્ચને અભિષેક સાથે જૂનો ફોટો શેર કરીને લખ્યુ છે, મે એક વાર તેનો(અભિષેક) હાથ પકડીને રસ્તો બતાવ્યો હતો, હવે તે મારો હાથ પકડીને મને રસ્તો બતાવે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
