Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Aadar Jainએ રોમેન્ટીક અંદાજમાં અલેખા અડવાણીને કર્યુ પ્રપોઝ, તારા સુતરિયાના એક્સ બૉયફ્રેન્ડે કરી સગાઈ!

Aadar Jain Proposed Alekh Advani: આદર જૈન અને અલેખા અડવાણીની ખૂબ જ રોમેન્ટિક તસવીરો હાલમાં સામે આવી છે અને લોકો તેમને જોઈને ચોંકી ગયા છે. આદર જૈને આખરે બીચ પર આલેખાને પ્રપોઝ કર્યું. તમને જણાવી દઈએ કે આદાર જૈન આ પહેલા તારા સુતરિયાને ડેટ કરવાને કારણે ચર્ચામાં હતો.

આદર જૈનનુ પ્રપોઝલ ખૂબ જ અદભૂત હતુ. નોંધનીય છે કે બંનેએ સગાઈ કરી લીધી છે અને આ તસવીરો સામે આવતા જ તેમને ચારે બાજુથી શુભકામનાઓ મળી રહી છે.

Aadar Jain

કરીના કપૂર, કરિશ્મા કપૂર, અનન્યા પાંડે સહિત ઘણા લોકોએ તેને અભિનંદન સંદેશો આપ્યા છે. આદર જૈન અને અલેખા એક વર્ષથી ડેટિંગ કરી રહ્યાં છે અને 2023માં પહેલીવાર કરીના કપૂરની દિવાળી પાર્ટીમાં સાથે જોવા મળ્યાં હતાં.

આદર જૈને આ તસવીરો ખુદ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી છે. કેટલીક તસવીરોમાં તે ઘૂંટણ પર બેસીને પ્રપોઝ કરી રહ્યો છે. અમુક ફોટામાં બંને ઘૂંટણિયે છે અને રોમેન્ટિક થઈ રહ્યા છે. કેટલીક તસવીરમાં તેઓ કિસ કરી રહ્યાં છે. આ તસવીરોની સાથે તેણે કેપ્શન લખ્યું હતું, "મારો પહેલો ક્રશ, મારો સૌથી સારો મિત્ર અને હવે કાયમ માટે મારી." આ પછી જ અભિનંદનનો દોર શરૂ થયો.

આ તસવીરો સામે આવતાની સાથે જ કરીના કપૂરે સૌપ્રથમ અભિનંદન પાઠવ્યા હતા અને લખ્યું હતું કે, 'મહેંદી લગા કે રખાના, ડોલી સજા કે રખાના' કરિશ્માએ કપલને અભિનંદન પાઠવ્યા હતા. અનન્યા પાંડેએ લખ્યું, "અભિનંદન!!!! ખૂબ જ સુંદર." આ સિવાય એક યુઝરે લખ્યું, "તો આ તમારો પહેલો ક્રશ છે, તો તમે તારાને કેમ ડેટ કરી રહ્યા હતા?" એકે લખ્યુ, તો તે અહીં સુધી પહોંચવા માટે તારા સાથે ચીટિંગ કર્યુ કે તે એક રાજકુમારી છે, તેની કોઈ તુલના નથી. આ રીતે લોકો તારા સુતરિયા સાથે તેના સંબંધો વિશે સવાલ પૂછી રહ્યા છે. જુઓ ફોટા.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X