પોસ્ટ ઑફિસમાં 10 પાસ પર ભરતી, 1826 પદ પદ પર થશે નિમણુંક
પોસ્ટ ઑફિસમાં 10 પાસ પર ભરતી, 1826 પદ પદ પર થશે નિમણુંક
કોરોના કાળમાં કેટલાય લોકો નોકરી ગુમાવી ચૂક્યા છે તો કેટલાય ગુમાવવાની કગાર પર છે. ત્યારે ભારતીય પોસ્ટ તરફથી ગુડ ન્યૂઝ મળ્યા છે. ગુજરાત સર્કલમાં વિવિધ જિલ્લાઓમાં પોસ્ટ ઑફિસ દ્વારા ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. કુલ 1826 જગ્યાઓ ભરવામાં આવશે. બધી જ પોસ્ટ ગ્રામીણ ડાક સેવક છે. આ ખાલી જગ્યામાંથી 836 જગ્યા જનરલ કેટેગરી માટે, 201 જગ્યા આર્થિક રીતે પછાત વર્ગ માટે, 412 OBC માટે, 44 જગ્યા PWD માટે, 268 જગ્યા ST માટે અને 63 જગ્યા ST માટે ફાળવવામાં આવનાર છે.

ઈચ્છુક ઉમેદવાર https://appost.in/gdsonline પર જઈ ઓનલાઈન અરજી કરી શકે છે. ઓનલાઈન અરજી કરતા પહેલાં તમારે આ વેબસાઈટ પર રજિસ્ટ્રેશન કરાવવું પડશે, રજિસ્ટ્રેશન કર્યા બાદ ફી ચૂકવવી પડશે. ફી ચૂકવ્યા બાદ ઓનલાઈન અરજી કરી શકશો. ખાસ ધ્યાન રહે કે અરજી કરતી વખતે કોઈપણ પ્રકારની ભૂલ ના રહી જાય. રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ 20 જાન્યુઆરી 2021 છે અને ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ પણ 20 જાન્યુઆરી 2021 છે. ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારોએ પોતાની પસંદગીની પાંચ પોસ્ટ ઑફિસ સિલેક્ટ કરવાની રહેશે, જ્યાં મેરિટ પ્રમાણે તમારી નિમણૂંક કરવામાં આવશે.
જિલ્લા પ્રમાણે જગ્યાઓ
- અમદાવાદ = 51
- બનાસકાંઠા = 102
- ગાંધીનગર = 123
- મહેસાણા = 60
- પાટણ = 75
- સાબરકાંઠા = 106
- કચ્છ = 83
- અમરેલી = 80
- ભાવનગર = 77
- જામનગર = 40
- જુનાગઠ = 35
- રાજકોટ = 60
- આણંદ = 60
- સુરેન્દ્રનગર = 90
ફ્રોમ ભરવા માટેના ડોક્યુમેન્ટ
- ધોરણ: ૧૦ ની માર્કસીટ
- શાળા છોડયાનું પ્રમાણપત્ર LC
- આધારકાર્ડ
- જાતિનો દાખલો
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- વિકલાંગ હોય તો તેનું પ્રમાણ પત્ર
New Year 2021 Special: વર્ષ 2020ની યાદોની એક ઝલક અને નવા વર્ષની આશા, ઉમ્મીદો
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
