JEE Main Result 2020: આજે જારી થઈ શકે છે જેઈઈ મેઈનનુ પરિણામ, આ રીતે કરો ચેક
જેઈઈ(સંયુક્ત પ્રવેશ પરીક્ષા) મેઈન પરીક્ષા 2020નુ પરિણામ નેશનલ ટેસ્ટિંગ એજન્સી(એનટીએ) શુક્રવારે જારી કરી શકે છે.
નવી દિલ્લીઃ જેઈઈ(સંયુક્ત પ્રવેશ પરીક્ષા) મેઈન પરીક્ષા 2020નુ પરિણામ નેશનલ ટેસ્ટિંગ એજન્સી(એનટીએ) શુક્રવારે જારી કરી શકે છે. જેઈઈ મેઈન પરીક્ષામાં બેસનાર છાત્રો ધ્યાન આપે કે જેઈઈ મેઈન્સનુ પરિણામ 20-20 અધિકૃત વેબસાઈટ પર જારી કરવામાં આવશે. અધિકૃત આંકડાઓ અનુસાર જેઈઈ મેઈન પરીક્ષા માટે 8.58 લાખથી વધુ છાત્રોએ રજિસ્ટ્રેશન કરાવ્યુ હતુ. આ પરીક્ષાનુ આયોજન આ મહિને 1-6 સપ્ટેમ્બર,2020 વચ્ચે થયુ છે. જો કે કોરોના વાયરસ મહામારીના કારણે લગભગ 6.35 લાખ છાત્રો જ પરીક્ષામાં બેઠા હતા. છાત્ર ખબરમાં જણાવવામાં આવ્યુ છે કે અમુક સરળ તબક્કામાં તમે પરિણામ જોઈ શકો છો. આ ઉપરાંત આ સમાચારમાં નીચે પરિણામ ચેક કરવા માટે ડાયરેક્ટ લિંક પણ આપવામાં આવી છે. તેના પર ક્લિક કરીને પણ પરિણામ જોઈ શકાય છે.

કેવી રીતે ચેક કરશો જેઈઈ મેઈન્સ પરિણામ 2020 -
- સૌથી પહેલા અધિકૃત વેબસાઈટ jeemain.nic.in પર જાવ.
- અહીં દેખાઈ રહેલ 'View Result/Scorecard' લિંક પર ક્લિક કરો.
- હવે પોતાનો એપ્લીકેશન નંબર અને અન્ય માંગવામાં આવેલી માહિતી ભરો.
- ત્યારબાદ સબમિટ બટન પર ક્લિક કરી દો.
- પછી તમારુ જેઈઈ મેઈનનુ રિઝલ્ટ કમ્પ્યુટર સ્ક્રીન પર દેખાવા લાગશે.
- તમે ઈચ્છો તો અહીંથી પોતાનુ રિઝલ્ટ ડાઉનલોડ કરી શકો છો.
- ભવિષ્યની સુવિધા માટે રિઝલ્ટની પ્રિન્ટ લેવાની સલાહ આપવામાં આવે છે.
આ પહેલા 8 સપ્ટેમ્બરે એનટીએ એ જેઈઈ મેઈન 2020 પરીક્ષાની આન્સર કી જારી કરી હતી. રિઝલ્ટ જારી થયા બાદ કટ ઑફ માર્ક્સના આધારે જે છાત્ર યોગ્ય હશે તેને એન્જિનિયરીંગ કૉલેજોમાં પ્રવેશ આપવામાં આવશે. આમાં ભારતીય સૂચના પ્રોદ્યોગિકી સંસ્થા (IITs), રાષ્ટ્રીય પ્રોદ્યોગિકી સંસ્થા (NITs) અને સરકારી નાણાસહાયક ટેકનિકલ સંસ્થા (GFTIs) શામેલ છે. ઉમેદવારોને વધુ માહિતી માટે અધિકૃત વેબસાઈટ પર જવાની સલાહ આપવામાં આવે છે. જેની ડાયરેક્ટ લિંગ આ સમાચારમાં નીચે આપવામાં આવી છે.
અધિકૃત વેબસાઈટ પર જવા માટે અહીં ક્લિક કરો.
રિઝલ્ટ જોવા માટે અહીં ક્લિક કરો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
