How To: ફોનને સ્લો થઇ ગયો છે? આ ટ્રીકથી કરો ફાસ્ટ
શું તમારો ફોન સ્લો થઇ ગયો છે. અને તમે તને ફાસ્ટ કરવા માંગો છે તે પણ કોઇ પણ એપને ડાઉનલોડ કર્યા વગર? તો વાંચો આ આર્ટીકલ અને શીખો એક ટ્રીક અહીં
મોટા ભાગના લોકો એક જ વાતથી પરેશાન રહેતા હોય છે કે તેમનો મોબાઇલ ખૂબ જ ધીમે ચાલે છે. જો તમારો પણ ફોન ધીમે ચાલતો હોય અને તમે પણ આ જ મુશ્કેલીમાંથી પસાર થઇ રહ્યા હોવ તો આ લેખમાં કહેવામાં આવેલી ટ્રીક તમારા કામની છે. જે દ્વારા તમે તમારા સ્લો ચાલતા ફોનને ફાસ્ટ કરી શકો છો. વળી આ માટે તમારે કોઇ એપ ડાઉનલોડ કરવાની પણ જરૂર નથી. કોઇ પણ પ્રકારના એપને ડાઉનલોડ કર્યા વગર તમે ખાલી તમારા ફોનના સેટિંગમાં થોડાક ચેન્જ કરીને તમારા ફોનને ફાસ્ટ કરી શકો છો. જો કે બની શકે કે દરેક એન્ડ્રોઇડ વર્ઝનમાં માટે આ ટ્રીક લાગુ ના પણ પડે. પણ તમે ટ્રાય કરીને ચોક્કસથી જોઇ શકો છો. બની શકે તમારો ફોન ફાસ્ટ થઇ જાય. તો નીચે વાંચો તેની સ્ટેપ બાય સ્ટેપ રીત.

સ્ટેપ 1 : તમારા ફોનના સેટિંગમાં જઇને નીચેની તરફ About વિકલ્પ પર ક્લિક કરો.
સ્ટેપ 2 :પછી જે વિકલ્પ તમારી સામે આવશે Build Number તેની પર 5-7 વાર ક્લિક કરો.
સ્ટેપ 3 : આની પર 5-7 વાર ક્લિક કરવાથી તમારી સામે Devloper Option ખુલશે. જેની પર તમારે ક્લિક કરવું પડશે.
સ્ટેપ 4: આ પછી તમારી સામે ત્રણ વિકલ્પ ખુલશે- Window transition scale, animator duration scale, simulate secondary display.
સ્ટેપ 5: તમારે તમાર વિકલ્પ પર એક પછી એક ક્લિક કરવું પડશે. તે પછી તમારી સામે એનિમેશનની એક લિસ્ટ ખુલશે. આ તમામ એનિમેશનને બંધ કરી દો. તમને જણાવી દઇએ કે એનિમેશન ફોનનો બહુ બધો ડેટા ઉપયોગ કરી છે અને તે રેમ અને મેમરી પણ વધારે લે છે. આ બંધ કરતા તમારો ફોન વધુ સ્પીડમાં ચાલવા લાગશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
