5G Smartphone Under 20000 : આ છે 20 હજાર કરતા ઓછી કિંમતના બેસ્ટ 5G સ્માર્ટફોન્સ, જાણો ફીચર્સ
5G Smartphone Under 20000 : વર્તમાન સમયમાં સ્માર્ટફોન્સ લોકોના જીવનનું અંગ બની ગયા છે. ઘણા લોકો તો ફોન વગર લોકો રહી શકતા નથી. લોકો સ્માર્ટફોન લેતા સમયે બેટરી, કેમેરા અને સ્ટોરેજ જોતા હોય છે. આ અહેવાલમાં આપણે એવા સ્માર્ટફોન વિશે જાણીશું જે 5G છે અને તેની કિંમત 20000 કરતા ઓછી છે.
જો તમે પણ નવો સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો અને એક જ ડિવાઇસમાં તમામ બેસ્ટ ફીસર્સ મેળવવા માંગો છો, તો આ અહેવાલ ખાસ તમારા માટે જ છે.

Samsung Galaxy A23
Samsung Galaxy A23 સ્માર્ટફોનના 6GB + 128GB ઇન્ટરનલ સ્ટોરેજ વેરિઅન્ટને રૂપિયા 20,000 કરતાં ઓછી કિંમતે ઓફર કરે છે.
આ એક 5G સ્માર્ટફોન છે. આ સ્માર્ટફોન સ્નેપડ્રેગન ઓક્ટા-કોર પ્રોસેસર સાથે આવે છે. ફોનમાં 6.6 ઇંચની ડિસ્પ્લે ઉપલબ્ધ છે. આ ઉપરાંત ફોન 5000 mAh બેટરી સાથે આવે છે. આ સિવાય ફોનમાં 50MP ક્વાડ કેમેરા સેટઅપ ઉપલબ્ધ છે.
MOTOROLA g73 5G
20 હજાર રૂપિયાના બજેટમાં તમે ઈલેક્ટ્રોનિક કંપની Motorolaનો MOTOROLA g73 5G સ્માર્ટફોન પણ ચેક કરી શકો છો. કંપની આ બજેટમાં 8GB + 128GB ઇન્ટરનલ સ્ટોરેજ વેરિઅન્ટ ઓફર કરે છે. આ સ્માર્ટફોન Mediatek Dimensity 930 પ્રોસેસર સાથે આવે છે.
ફોનમાં 6.5 ઇંચની મોટી ડિસ્પ્લે ઉપલબ્ધ છે. MOTOROLA g73 5Gમાં 5000 mAh બેટરી સાથે આવે છે. આ સિવાય ફોનમાં 50MP + 8MP ડ્યુઅલ કેમેરા સેટઅપ ઉપલબ્ધ છે.
Oppo A78 5G
આ બજેટમાં તમે ઈલેક્ટ્રોનિક કંપની Oppoનો Oppo A78 5G સ્માર્ટફોન ચેક કરી શકો છો. કંપની Oppo A78 5G ના 8GB + 128GB ઇન્ટરનલ સ્ટોરેજ વેરિઅન્ટ ઓફર કરે છે. આ સ્માર્ટફોન Mediatek MT6833 ડાયમેન્સિટી 700 ચિપસેટ સાથે આવે છે.
Oppo A78 5Gમાં 6.5 ઇંચની મોટી ડિસ્પ્લે ઉપલબ્ધ છે. ફોન 5000 mAH બેટરી અને 33W SUPERVOOC ચાર્જિંગ ફીચર સાથે આવે છે. આ સિવાય ફોનમાં 50MP + 2MP ડ્યુઅલ કેમેરા સેટઅપ ઉપલબ્ધ છે.
Realme 10 Pro 5G
તમારી પાસે ઇલેક્ટ્રોનિક કંપની, realme નો વિકલ્પ પણ છે. 20 હજાર રૂપિયાથી ઓછી કિંમતમાં, કંપની Realme 10 Pro 5G ફોનના 8GB + 128GB ઇન્ટરનલ સ્ટોરેજ વેરિઅન્ટ ઓફર કરે છે. આ સ્માર્ટફોન Qualcomm Snapdragon 695 5G પ્રોસેસર સાથે આવે છે.
Realme 10 Pro 5Gમાં 6.7 ઇંચની મોટી ડિસ્પ્લે ઉપલબ્ધ છે. ફોન 5000 mAh બેટરી સાથે આવે છે. આ સિવાય ફોનમાં 108MP + 2MP ડ્યુઅલ કેમેરા સેટઅપ ઉપલબ્ધ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
