Moto G54 5G launch : ઓછી કિંમતમાં લોન્ચ થશે બેસ્ટ સ્માર્ટફોન, જાણો ફીચર્સ
Moto G54 5G launch : સ્માર્ટફોન મેકર કંપની મોટોરોલા આજે ભારતમાં પોતાનો નવો સ્માર્ટ ફોન Moto G54 5Gને લોન્ચ કરવા જઇ રહી છે. લોન્ચ ઇવેન્ટ પહેલા કંપનીએ આ તમામ સ્પેસિફિકેશન અને ફીચર્સ સામે આવ્યા છે.
Moto G54 5G સ્માર્ટફોનને ભારત પહેલા ચીનમાં લોન્ચ કરવામાં આવ્યો છે. જો તમે ઓછી કિંમતમાં શાનદાર ફીચર્સથી ભરપૂર સ્માર્ટફોન મેળવવા માંગો છો, તો હવે તમારી ચિંતાઓ ઓછી થઈ શકે છે. કારણ કે, મોટોરોલા તેને આ ભારતીય માર્કેટમાં બજેટ સેગમેન્ટમાં લોન્ચ કરી શકે છે.

Moto G54 5G માં શાનદાર બેટરી બેકઅપ હશે. કંપનીનો દાવો છે કે, તેને માત્ર 33 મિનિટમાં 0 થી 50 ટકા સુધી ફુલ ચાર્જ કરી શકાય છે. લીક્સ રિપોર્ટ અનુસાર, મોટોરોલા ભારતમાં આ સ્માર્ટફોનને બે વેરિએન્ટમાં લોન્ચ કરી શકે છે. આમાં ગ્રાહકો 12 GB રેમ અને 256 GB સુધી સ્ટોરેજ વિકલ્પ મેળવી શકે છે.
જો તમને એવો સ્માર્ટફોન જોઈએ છે, જે રોજિંદા કામમાં સારું પ્રદર્શન કરે અને ગેમિંગ, મૂવીઝ અને સંગીતનો આનંદ માણી શકે, તો Moto G54 5G તમારા માટે એક પરફેક્ટ ડિવાઇસ બની શકે છે. આમાં તમને ડિસ્પ્લેમાં 120Hz રિફ્રેશ રેટનો સપોર્ટ પણ મળશે. આ સ્માર્ટફોનને ડ્યુઅલ કેમેરા સેટઅપ સાથે લોન્ચ કરવામાં આવશે.
Moto G54 5G ની વિશિષ્ટતાઓ
- Moto G54 5G બજેટ સેગમેન્ટમાં એક શાનદાર સ્માર્ટફોન બનવા જઈ રહ્યો છે.
- Moto G54 5G સ્માર્ટફોનમાં 6.5 ઇંચની મોટી IPS ડિસ્પ્લે હશે. ડિસ્પ્લે 120Hz રિફ્રેશ રેટને પણ સપોર્ટ કરશે.
- મોટોરોલા આ Moto G54 5G ને ડાયમેન્શન 7020 SoC પ્રોસેસર સાથે લોન્ચ કરશે
- Moto G54 5G સ્માર્ટફોન એન્ડ્રોઇડ 13 આઉટ ઓફ ધ બોક્સ પર ચાલશે
- ફોટોગ્રાફી માટે તેમાં 50MP પ્રાથમિક કેમેરા છે. સેકન્ડરી કેમેરા 8MPનો હશે
- સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે, તેમાં પંચ હોલ ડિઝાઇનમાં 16-મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો છે
- Moto G54 5G સ્માર્ટફોનમાં 6000 mAh બેટરી છે, જે 30W ટર્બો ચાર્જિંગને સપોર્ટ કરે છે
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
