ઓનલાઇન શોપિંગ: ક્રિસમસ-ન્યૂ યરની 10 શ્રેષ્ઠ ઓફર મેળવો અહીં

ક્રિસમસની રજાઓને હવે ગણતરીની વાર છે. વળી ન્યૂ યર પણ આવી રહી છે. ત્યારે આ વખતે ન્યૂ યરમાં શું પહેરીના પાર્ટીમાં જશો તેવી મીઠી મુંઝવણમાં હોવ તો તમને જણાવી દઉં કે અમે તમારા માટે લઇને આવ્યા છીએ ધમાકેદાર ઓફર્સ અને સેલ. તમે પેટીએમના 70 ટકા છૂટ વાળા સેલથી લઇને, ફિલ્પકાર્ટના 90 ટકાની છૂટ અને એમેઝોન 80 ટકા છૂટનો લાભ તમે આ કૂપન દ્વારા મેળવી શકશો.

ફિલ્પકાર્ટના મીનીમમ 20 ટકા વિન્ટર સેલની છૂટ સાથે આજે અમે તમને હાલમાં જ લોન્ચ થયેલા મોબાઇલ જેમકે માઇકોમેક્સ કેનવાસ પ્લસ 4G અને HTC ડિઝાયર 828 જેવા ફોન જે ફિલ્પકાર્ટ પર વેચાઇ રહ્યા છે તે વિષે પણ વિવિધ ઓફરની જાણકારી આપશું. નોંધનીય છે કે વનઇન્ડિયા કૂપન્સ સેક્સન એકદમ ફ્રી અને 100 ટકા ઓથેન્ટીક છે. તો પછી બેફિકર થઇને તમારી ઓનલાઇન શોપિંગ પર મોટો ડિસ્કાઉન્ટ મેળવવા માટે વાંચો આ નીચેની ડિલ્સ.

shopping

ફિલ્પકાર્ટ ઓફર્સ: ફેશન, કપડા, ધડિયાળ અને એસેસરી તથા અન્ય પર મેળવો 90%ની છૂટ

એમેઝોન ઓફર્સ: ઇલેક્ટ્રોનિક્સ, સ્માર્ટફોન, કોમ્પ્યૂટર્સ અને અન્ય પર મેળવો 80 ટકાની છૂટ

પેટીએમ ઓફર્સ: હેલ્થ, લાઇફસ્ટાઇલ, ફેશન અને સ્પોર્ટ પ્રોડક્ટ પર મેળવો 70% ની છૂટ

ફૂડપાન્ડા કૂપન્સ: ફૂડ ઓડર્સ પર મેળવો 45% ની છૂટ. જલ્દી કરો!

Koovs Offers: તમામ લાઇફસ્ટાઇલ અને ફેશન પ્રોડક્ટ અને બીગ બ્રાન્ડ પર મેળવો ફ્લેટ 30% ની છૂટ

જબોંગ ઓફર્સ: યુસીબી, અલ્ડો, ગેસ, મેંગો જેવી ટોપ બ્રાન્ડ પર મેળવો 70% ની છૂટ

Shopclues Offers: કોઇ પણ પ્રોડક્ટ ખરીદી તે પણ Rs.499ની કિંમતમાં જલ્દી કરો, જલ્દી

Lenskart Offers: ચશ્મા પર 25% બચાવો સાથે જ દસહજારની ખરીદી પર મેળવો Rs.500ની છૂટ

eBay Offers: તમામ ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ, લેટેસ્ટ મોબાઇલ, સ્માર્ટફોન પર મેળવો 50% ની છૂટ

યાત્રા ઓફર્સ: હોટલ અને ફ્લાઇટ ટિકિટના બુકિંગ પર મેળવો Rs.2000ની છૂટ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X