લાલ કિલ્લા વગર અધૂરી છે આઝાદીની ઉજવણી, જાણો કેવી રીતે
નવી દિલ્હી, 14 ઓગસ્ટ: એ દિવસ આવી ગયો છે જ્યારે આપણો દેશ અંગ્રેજોની ચુંગાલમાંથી છૂટ્યો હતો. 15 મી ઓગસ્ટની ઉજવણી સામાન્ય રીતે તો આખા દેશમાં, જિલ્લાઓમાં, તાલુકાઓમાં અને શાળાઓમાં થાય જ છે, પરંતુ લાલ કિલ્લા વગર આઝાદીની ઉજવણી જાણે અધૂરી છે. દર વર્ષે આ દિવસે દેશના વડાપ્રધાન લાલ કિલ્લાથી દેશની જનતાને સંબોધે છે.
એટલા માટે દેશની આન-બાન અને શાનના પ્રતિક આ લાલ કિલ્લા અંગે આવો જાણીએ કેટલીક રસપ્રદ વાતો...
- લાલ કિલ્લાના મુગલ બાદશાહ શાહજહાં દ્વારા ઇસ 1639માં બનાવવામાં આવ્યું હતું.
- આ મકાન કિલ્લા યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળમાં પોતાનું નામ નોંધાવી ચુક્યું છે.
- આ કિલ્લો લાલ બલુઆ પત્થરથી બનેલ છે એટલા માટે તેને લાલ-કિલ્લો કહે છે.
- લાલ કુલ્લો મુગલ બાદશાહ શાહજહાની નવી રાજધાની, શાહજહાનાબાદનું મહેલ હતું. આ દિલ્હી શહેરની સાતમી મુસ્લિમ નગરી હતી.
- આ કિલ્લો યમુના નદીના કિનારા પર સ્થિત છે.
- આ કિલ્લાના નક્કાશીમાં આપને ફારસી, યૂરોપીય અને ભારતીય કળાની છટા જોવા મળશે.
દેશની આ અનુપમ કૃતિ અંગે વાતો કરીએ નીચેની સ્લાઇડમાં...

કિલ્લો આઠ ભાગોમાં વહેંચાયેલો છે
આ કિલ્લો આઠ ભાગોમાં વહેચાયેલ છે, જેના નામ છે નક્કરખાના, દીવાન એ આમ, નહેર એ બહિશ્ત, જનાના, ખાસ મહેલ, દીવાન એ ખાસ, મોતી મસ્જિદ અને હયાત બખ્શ બાગ.

દેશની જનતાને સંબોધિત
આ કિલ્લાથી જ ભારતના વડાપ્રધાન સ્વતંત્રતા દિવસ એટલે કે 15 ઓગસ્ટના રોજ દરેક જનતાને સંબોધિત કરે છે. આ દિલ્હીનું સૌથી મૌટુ સ્મારક છે.

ભારતીય સેના
આઝાદી બાદ ભારતીય સેનાએ આ કિલ્લાનું નિયંત્રણ લઇ લીધું હતું પરંતુ 56 વર્ષ બાદ ડિસેમ્બર 2003માં ભારતીય સેનાએ તેને ભારતીય પ્રવાસન વિભાગને સુપરત કરી દીધો.

લશ્કર એ તોયેબા
આ કિલ્લા પર ડિસેમ્બર 2000માં લશ્કર એ તોયેબાના આતંકવાદીઓ દ્વારા હુમલો પણ થયો હતો. જેમાં બે સૈનિક અને એક નાગરિક મૃત્યું થયું હતું.

3000 લોકો
એક સમય હતો જ્યારે આ કિલ્લામાં એક સાથે 3000 લોકો બેસતા હતા, પરંતુ હવે આ પ્રવાસન સ્થળ બની ચુક્યું છે, જોવા માટે લોકો વિદેશોથી આવે છે.

આઝાદી પહેલાનું દિલ્હી
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન








Click it and Unblock the Notifications
