ભારતની સંસદમાં મળે છે “દેશના સૌથી ગરીબો” માટે સસ્તુ ખાવાનું, કેટલાક રૂપિયામાં તો તમે પકવાનો ખાઈને આવી જાવ

આ દિવસોમાં ભારતની નવી સંસદની ખુબ ચર્ચા છે. સંસદમાં રહેલી સુવિધાઓ સાથે સાથે સંસદની કેન્ટિનની પણ ચર્ચા થાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે ભારતની સંસદમાં મફત જેવા ભાવે સાંસદોને પકવાન મળે છે.

તમને જાણીને નવાઈ લાગશે કે સંસદની કેન્ટીનમાં ખૂબ જ સસ્તું ભોજન મળે છે અને તેના ભાવની ચર્ચા સોશિયલ મીડિયા પર થતી રહે છે. આપણે સંસદની વાત કરી રહ્યા છીએ ત્યારે અમે તમને જણાવીશું કે સંસદની કેન્ટીનમાં કેટલા રૂપિયામાં કઈ વાનગીઓ મળે છે.

Parliament

જણાવી દઈએ કે વર્ષ 2021માં સંસદની કેન્ટીનના રેટ લિસ્ટમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. ઈન્ડિયા ટુરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશને 2021માં કેન્ટીનના દરોમાં ફેરફાર કર્યો હતો અને ઘણી વાનગીઓના દરમાં વધારો કરવામાં આવ્યો હતો.

પહેલા રોટલીનો ભાવ 2 રૂપિયા હતો, જે બાદમાં 3 રૂપિયા કરવામાં આવ્યો. આ ઉપરાંત ચિકન અને મટન ડીશના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. અહીં આપેલા આ લિસ્ટમાં તમે તમામ વસ્તુઓના ભાવને વિગતે જોઈ શકો છો.

આ લિસ્ટ અનુસાર, સંસદમાં આલૂ બોન્ડા 10, રોટલી 3, દહીં 10, ઢોસા 30, લેમન રાઇસ 30, મટન બિરયાની 150, મટન કરી 125, ઓમેલેટ 20, ખીર 30, ઉપમા 25, સૂપ 25, સમોસા 10, કચોરી 15 અને પનીર પકોડા 50 રૂપિયામાં મળે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X