આ વોટર ફોલ નીચે સતત સળગતી રહે છે આગ, જાણો ક્યાં આવેલો છે આ રહસ્યમય વોટર ફોલ?
આ રહસ્યમય દુનિયામાં આજે પણ ઘણી એવી જગ્યાઓ છે જે લોકોને ચૌકાવી રહી છે. આવી જ એક રહસ્યમય જગ્યા અમેરિકાના ન્યુયોર્કમાં આવેલી છે.
આજે આપણે જે રહસ્યમય જગ્યાની વાત કરવા જઈ રહ્યાં છીએ તે એક ધોધ છે. આમ તો સામાન્ય લાગતો આ ધોધ તેની નીચે સળગતી રહેતી આગને કારણે રહસ્યમય છે.

ન્યૂયોર્કમાં આવેલા ઇટરનલ ફ્લેમ ફોલ્સને દુનિયાની કેટલીક રહસ્યમયી જગ્યાઓમાં સામેલ કરવામાં આવે છે. આ ધોધ પાછળ સતત આગ સળગતી રહે છે, જેના કારણે તેને રહસ્યમય માનવામાં આવે છે.
અહેવાલો અનુસાર, આ ધોધની પાછળ જ ગેસ લિકેજ થતો રહે છે, જેના કારણે અહીં આગ સળગી રહી છે. આ ધોધ ચેસ્ટનટ રિજ પાર્ક, એરી કાઉન્ટીમાં 18 માઇલ ક્રીક અને વેસ્ટ બ્રાન્ચ કેઝેનોવિયા ક્રીક ખીણો વચ્ચે પર્વતોની શ્રેણીના ઉત્તરીય છેડે આવેલો છે.
આ પાર્ક ઉનાળામાં એક ફેમિલી ડેસ્ટિનેશન બની જાય છે. જેમાં વોકિંગ પાથ, સાયકલીંગ પાથ, ઘણા રમતના મેદાન, ટેનિસ કોર્ટ અને પિકનિક જેવી ઘણી સુવિધાઓ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
