Trump Tariff : ટ્રમ્પ ટેરિફ પહેલા જ Apple એ 15 લાખ આઈફોન રાતોરાત અમેરિકા મોકલી દીધા
Trump Tariff : અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિઓના કારણે દુનિયાભરમાં ભયનો માહોલ છે. એમાં દુનિયાની જાણીતી મોબાઇલ કંપની એપલ (Apple) પણ છટકી શકી નથી.
ટ્રમ્પના નવા ટેરિફ નિયમો લાગુ થાય એ પહેલા જ Appleએ ભારતમાં બનેલા 15 લાખ iPhones અમેરિકા મોકલી દીધા છે.

એક અહેવાલ અનુસાર, મુજબ, Apple એ આ તમામ iPhonesને 6 ચાર્ટર્ડ પ્લેન મારફતે અમેરિકામાં મોકલ્યા છે. આ ફોનનો કુલ વજન આશરે 600 ટન હતો. આ Phones એમના અમેરિકાના ગોદામોમાં સ્ટોક તરીકે રાખવામાં આવ્યા છે.
ટ્રમ્પ સરકારે 5 એપ્રિલથી 10% નો નવો ટેરિફ લાગુ કર્યો છે. એટલે કે હવે વિદેશથી આવી રહેલી વસ્તુઓ પર વધારે ટેક્સ વસૂલાશે. Appleએ આ વધારાના ખર્ચથી બચવા માટે પહેલા જ તેના ભારતીય અને ચીની ફેક્ટરીમાંથી મોટી સંખ્યામાં iPhones બહાર કાઢી લીધા અને અમેરિકામાં સ્ટોક કરી દીધા.
આ રીતે જે 15 લાખ iPhones મોકલાયા છે, તેમની અંદાજિત કિંમત 12,000 હજાર કરોડથી વધુ હોવાનું કહેવાય છે. સામાન્ય રીતે એક iPhone ની કિંમત આશરે 80,000 હોય છે, તો કુલ મૂલ્ય ઘણું મોટું થાય છે. જો મોડેલ મોંઘા હશે તો કિંમત વધુ પણ થઈ શકે છે.
સામાન્ય રીતે વર્ષના આ સમયગાળામાં ઉત્પાદનોની લેવડદેવડ ઓછી હોય છે. છતાં Apple એ આ વખતે ખુબ જ ઝડપથી વ્યવસ્થા કરીને ત્રણ દિવસમાં આ આખું ઓપરેશન પૂરું કરી દીધું છે. આ બતાવે છે કે ટેરિફના ડરના કારણે કંપનીએ આગોતરા પગલાં લીધાં છે.
ટ્રમ્પના ટેરિફ નિયમોનો ઉદ્દેશ એ છે કે અમેરિકાની પોતાની કંપનીઓને ફાયદો થાય. પણ જ્યારે વિદેશી કંપનીઓ પર વધુ ટેક્સ લગાડવામાં આવે છે ત્યારે તે કંપનીઓએ ખર્ચથી બચવા માટે આવી રીતે અગાઉથી સ્ટોક મોકલવાનો વિકલ્પ અપનાવ્યો છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
