Fuel Rates: આતંરરાષ્ટ્રીય બજારમાં કાચ્ચા તેલની કિમતમાં ઘટાડો, દેશમાં જનતાને આ ઘટાડાનો લાભ મળશે?
રવિવાર પેટ્રોલ ડિઝલના ભાવ યથાવત રહ્યા હતા, ક્રૂડ ઓઇલ કંપનીઓએ નવા ભાવ જાહેર કરી દીધા છે. સતત 119 દિવસથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઇ જ બદલાવ નથી આવ્યો જેનાથી આમ આદમીને રાહત થઇ છે. જો કે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કાચા તેલની કિ
રવિવાર પેટ્રોલ ડિઝલના ભાવ યથાવત રહ્યા હતા, ક્રૂડ ઓઇલ કંપનીઓએ નવા ભાવ જાહેર કરી દીધા છે. સતત 119 દિવસથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઇ જ બદલાવ નથી આવ્યો જેનાથી આમ આદમીને રાહત થઇ છે. જો કે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કાચા તેલની કિમત 91 બેરલ થઇ ચૂક્યા છે. અંદાજ લગાવામાં આવી રહ્યો છે. સ્થાનિક ક્રૂડ ઓઇલ કંપનીઓ પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડે જે કે, આ જે પેટ્રોલ-ડિઝલના ભાવમાં કોઇ જ બદલાવ નથી આવ્યો.

મોદી સરકાર દ્વારા 21 મેં રોજ એક્સાઇઝ ડ્યૂટીમાં કાપ મૂક્યો હતો. જેનાથી પેટ્રોલ ડિઝલના ભાવામાં 9.50 રૂપિયા અને ડિઝલ 7 પ્રતિ લીટર સસ્તું થઇ ગયુ હતુ. ત્યર બાદથી રાજ્ય સરકારે પોતાને ત્યાં પેટ્રોલ-ડિઝલના ભાવ પર વૈટ ચાર્જને ઓછો કરી નાખ્યો હતો. તેના લીધે દેશના દરેક રાજ્યમાં તેલના ભાવમાં ઘટાડો થયો હતો.












Click it and Unblock the Notifications
