Petrol Diesel Price: ક્રૂડ ઓઈલની કિંમતમાં ઘરખમ ઘટાડો, જાણો આજના પેટ્રોલ-ડીઝલના ભાવ
Petrol Diesel Price: ગુજરાતમાં પેટ્રોલ સરેરાશ 96.96 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. 04 ડિસેમ્બર, 2023ના રોજ ગુજરાતમાં પેટ્રોલની કિંમત સમાન હતી. એટલે કે ગઈકાલથી લઈને અત્યાર સુધી ગુજરાતમાં પેટ્રોલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.
હિમાચલ પ્રદેશ અને ગોવા સહિત અમુક રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો યથાવત છે. છેલ્લા 24 કલાકમાં આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેટ ક્રૂડની કિંમત 74.38 ડૉલર પ્રતિ બેરલ અને ડબ્લ્યુટીઆઈ ક્રૂડ 73.45 ડૉલર પ્રતિ બેરલ થઈ ગઈ છે.

અત્રે નોંધનીય બાબત છે કે, મે 2022થી દેશમાં પેટ્રોલ ડીઝલની કિંમતમાં કોઇ ફેરફાર નોંધાયો નથી, જેના કારણે લોકોને રાહત મળી છે. રોજ સવારે 6 કલાકે પેટ્રોલ અને ડીઝલના ભાવ અપડેટ થાય છે. અલગ-અલગ રાજ્યોમાં વેટ રેટ અલગ-અલગ હોવાથી રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલનો દર એકસરખો રહેતો નથી.
આજના પેટ્રોલના ભાવ
- દિલ્હી: 96.72 રૂપિયા પ્રતિ લીટર
- મુંબઈ: 106.31 રૂપિયા પ્રતિ લીટર
- કોલકત્તા: 106.03 રૂપિયા પ્રતિ લીટર
- ચેન્નાઈ: 102.74 રૂપિયા પ્રતિ લીટર
- ગાંધીનગરઃ 96.63 રૂપિયા પ્રતિ લીટર
- અમદાવાદઃ 96.42 રૂપિયા પ્રતિ લીટર
- રાજકોટઃ 96.17 રૂપિયા પ્રતિ લીટર
- સુરતઃ 96.27 રૂપિયા પ્રતિ લીટર
- વડોદરાઃ 96.07 રૂપિયા પ્રતિ લીટર
આજના ડીઝલના ભાવ
- દિલ્હી: 89.62 રૂપિયા પ્રતિ લીટર
- મુંબઈ: 94.27 રૂપિયા પ્રતિ લીટર
- કોલકત્તા: 92.76 રૂપિયા પ્રતિ લીટર
- ચેન્નાઈ: 94.33 રૂપિયા પ્રતિ લીટર
- ગાંધીનગરઃ 92.38 રૂપિયા પ્રતિ લીટર
- અમદાવાદઃ 92.17 રૂપિયા પ્રતિ લીટર
- રાજકોટઃ 91.93 રૂપિયા પ્રતિ લીટર
- સુરતઃ 92.04 રૂપિયા પ્રતિ લીટર
- વડોદરાઃ 91.82 રૂપિયા પ્રતિ લીટર
આ રીતે ઘરે બેઠા તેલના ભાવ ચેક કરો
- આ વેબસાઇટ https://iocl.com/petrol-diesel-price પર ક્લિક કરો
અથવા
- ગૂગલ પ્લે સ્ટોર પરથી IOC એપ ડાઉનલોડ કરો.
અથવા
- તો 9224992249 પર SMS કરો.
- આ માટે તમારે RSP-સ્પેસ-પેટ્રોલ પંપ ડીલરનો કોડ લખીને 92249 92249 પર SMS કરવાનો રહેશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
