Indian Railways : ગુજરાતની જનતા માટે સારા સમાચાર, રેલવેએ કરી મોટી જાહેરાત
રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર અને હરિયાણાના રેલવે મુસાફરો માટે સારા સમાચાર આવ્યા છે. જો તમે રાજસ્થાનના બાડમેર, અજમેર, ઉદયપુરથી બાંદ્રા અને બોરીવલી ટ્રેનમાં મુસાફરી કરો છો, તો તમને આ સમાચાર વાંચીને વધુ આનંદ થશે.
Indian Railways : રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર અને હરિયાણાના રેલવે મુસાફરો માટે સારા સમાચાર આવ્યા છે. જો તમે રાજસ્થાનના બાડમેર, અજમેર, ઉદયપુરથી બાંદ્રા અને બોરીવલી ટ્રેનમાં મુસાફરી કરો છો, તો તમને આ સમાચાર વાંચીને વધુ આનંદ થશે.ઉત્તર પશ્ચિમ રેલવેએ રાજસ્થાન અને મહારાષ્ટ્ર વચ્ચે દોડતી 4 જોડી વિશેષ ટ્રેનોના સંચાલનની અવધિ લંબાવવાનો નિર્ણય કર્યો છે.

સુવિધાને ધ્યાનમાં રાખીને લેવાયો નિર્ણય
રેલવે દ્વારા મુસાફરોની માગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને આવું કરવામાં આવ્યું છે. રેલવેના આ નિર્ણયથી માત્ર રાજસ્થાન અનેમહારાષ્ટ્રના મુસાફરોને જ નહીં, પરંતુ ગુજરાત અને હરિયાણાના મુસાફરોને પણ ફાયદો થશે.

આ ટ્રેનોના સંચાલનનો સમયગાળો વધારવાનો નિર્ણય
1. ટ્રેન નંબર-09037, બાંદ્રા ટર્મિનસ - બાડમેર વીકલી સ્પેશિયલ ટ્રેનનો ઓપરેટિંગ સમયગાળો 30 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી રહ્યોછે.
2. ટ્રેન નંબર- 09038, બાડમેર-બાંદ્રા ટર્મિનસ વીકલી સ્પેશિયલ ટ્રેનનો ઓપરેટિંગ સમયગાળો 31 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી રહ્યોછે.
3. ટ્રેન નંબર- 09039, બાંદ્રા ટર્મિનસ-અજમેર વીકલી સ્પેશિયલ ટ્રેનનો ઓપરેટિંગ સમયગાળો 28 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી રહ્યોછે.
4. ટ્રેન નંબર 09040, અજમેર-બાંદ્રા ટર્મિનસ વીકલી સ્પેશિયલ ટ્રેનના ઓપરેટિંગ સમયગાળામાં 29મી ડિસેમ્બર સુધી લંબાવવામાં આવીરહી છે.
5. ટ્રેન નંબર- 09067, બાંદ્રા ટર્મિનસ - ઉદયપુર વીકલી સ્પેશિયલ ટ્રેનનો ઓપરેટિંગ સમયગાળો 26 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવીરહ્યો છે.
6. ટ્રેન નંબર- 09068, ઉદયપુર - બાંદ્રા ટર્મિનસ વીકલી સ્પેશિયલ ટ્રેનનો ઓપરેટિંગ સમયગાળો 27 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવીરહ્યો છે.
7. ટ્રેન નંબર- 09007, બાંદ્રા ટર્મિનસ-ભિવાની વીકલી સ્પેશિયલ ટ્રેનનો ઓપરેટિંગ સમયગાળો 29 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી રહ્યોછે.
8. ટ્રેન નંબર- 09008, ભિવાની-બોરીવલી વીકલી સ્પેશિયલ ટ્રેનનો ઓપરેટિંગ સમયગાળો 30 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી રહ્યો છે.

સમય અને સ્ટોપેજમાં કોઈ ફેરફાર નહીં
આ અંગે ઉત્તર પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી કેપ્ટન શશિ કિરણે જણાવ્યું છે કે, આ તમામ સ્પેશિયલ ટ્રેનના સમય અનેસ્ટોપેજમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. મુસાફરોએ પહેલાની જેમ જ ટ્રેન પકડવા માટે સ્ટેશન પર પહોંચવું પડશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
