Fuel Rates: આ મહિને 7મી વાર વધ્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની કિંમત
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં શનિવારે(10 જુલાઈ)એ ફરીથી વધારો કરવામાં આવ્યો છે.
નવી દિલ્લીઃ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં શનિવારે(10 જુલાઈ)એ ફરીથી વધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલના ભાવ 35 પૈસા પ્રતિ લિટર અને ડીઝલના ભાવ 26 પૈસા પ્રતિ લિટર શનિવારે વધ્યા છે. ઈંધણના રિટેલરો દ્વારા મૂલ્ય અધિસૂચના અનુસાર આ મહિને આ 7મી વાર છે જ્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા છે. એટલે કે જુલાઈની 10મી તારીખ સુધીમાં 7 વાર પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં વધારો કરવામાં આવ્યો છે. શુક્રવારે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા નહોતા. દેશની રાજધાની દિલ્લીમાં આજે પેટ્રોલ 100.91 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યુ છે. વળી, ડીઝલ 89.88 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યુ છે.

આજના પેટ્રોલના ભાવ
દિલ્લીઃ 100.91 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈઃ 106.93 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈઃ 101.67 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તાઃ 100.01 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુઃ 104.29 રૂપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 97.69 રૂપિયા પ્રતિ લિટર
પટનાઃ 103.18 રૂપિયા પ્રતિ લિટર
જયપુરઃ 107.74 રૂપિયા પ્રતિ લિટર
હૈદરાબાદઃ 104.86 રૂપિયા પ્રતિ લિટર
આજના ડીઝલના ભાવ
દિલ્લીઃ 89.88 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈઃ 98.67 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈઃ 94.39 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તાઃ 92.97 રૂપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 96.76 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુઃ 95.26 રૂપિયા પ્રતિ લિટર
પટનાઃ 95.46 રૂપિયા પ્રતિ લિટર
જયપુરઃ 99.02 રૂપિયા પ્રતિ લિટર
હૈદરાબાદઃ 97.96 રૂપિયા પ્રતિ લિટર
ચંદીગઢઃ 89.51 રૂપિયા પ્રતિ લિટર












Click it and Unblock the Notifications
