Fuel Rates : આજે પેટ્રોલ અને ડીઝલના ભાવ શું છે? જાણવા માટે ક્લિક કરો

બુધવારના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ દરરોજ સવારે 6 કલાકે જાહેર કરવામાં આવે છે.

Fuel Rates : બુધવારના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ દરરોજ સવારે 6 કલાકે જાહેર કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધઘટ થતી હોવા છતાં તેની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ જેમ કે ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ ઓઈલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો કર્યો નથી, જેનાથી સામાન્ય માણસને રાહત થઈ છે.

ચાર મહાનગરોમાં સૌથી સસ્તું પેટ્રોલ દિલ્હીમાં છે

ચાર મહાનગરોમાં સૌથી સસ્તું પેટ્રોલ દિલ્હીમાં છે

જો આપણે ચાર મહાનગરોની વાત કરીએ તો દિલ્હીમાં એક લીટર પેટ્રોલની કિંમત 95.41 રૂપિયા છે, જ્યારે મુંબઈમાં એક લીટર પેટ્રોલની કિંમત 109.98 રૂપિયા પ્રતિલીટર છે, ચેન્નાઈમાં એક લીટર પેટ્રોલની કિંમત 101.40 રૂપિયા છે અને કોલકાતામાં એક લીટર પેટ્રોલની કિંમત છે.

એક લીટર પેટ્રોલની કિંમત 104.67 રૂપિયા છે, એટલેકે ચાર મહાનગરોમાં સૌથી સસ્તું પેટ્રોલ દિલ્હીમાં છે અને સૌથી મોંઘુ પેટ્રોલ મુંબઈમાં છે.

આ આજના પેટ્રોલના ભાવ છે

આ આજના પેટ્રોલના ભાવ છે

  • દિલ્હી : 95.41 રૂપિયા પ્રતિ લીટર
  • મુંબઈ : 109.98 રૂપિયા પ્રતિ લીટર
  • કોલકાતા : 104.67 રૂપિયા પ્રતિ લીટર
  • ચેન્નાઈ : 101.40 રૂપિયા પ્રતિ લીટર
  • બેંગ્લોર : 100.58 રૂપિયા પ્રતિ લીટર
  • લખનઉ : 95.28 રૂપિયા પ્રતિ લીટર
  • હૈદરાબાદ : 108.20 રૂપિયા પ્રતિ લીટર
  • શ્રી ગંગાનગર : 112 રૂપિયા પ્રતિ લીટર
  • પોર્ટ બ્લેર : 82.96 રૂપિયા પ્રતિ લીટર
આ છે ડીઝલના આજના ભાવ

આ છે ડીઝલના આજના ભાવ

  • દિલ્હી : 86.67 રૂપિયા પ્રતિ લીટર
  • મુંબઈ : 94.14 રૂપિયા પ્રતિ લીટર
  • કોલકાતા : 89.79 રૂપિયા પ્રતિ લીટર
  • ચેન્નાઈ : 91.42 રૂપિયા પ્રતિ લીટર
  • બેંગ્લોર : 85.01 રૂપિયા પ્રતિ લીટર
  • લખનઉ : 86.80 રૂપિયા પ્રતિ લીટર
  • હૈદરાબાદ : 94.62 રૂપિયા પ્રતિ લીટર
આ રીતે ઘરે બેઠા તેલના ભાવ ચેક કરો

આ રીતે ઘરે બેઠા તેલના ભાવ ચેક કરો

  • આ વેબસાઇટ https://iocl.com/petrol-diesel-price પર ક્લિક કરો

અથવા

  • ગૂગલ પ્લે સ્ટોર પરથી IOC એપ ડાઉનલોડ કરો.

અથવા

  • તો 9224992249 પર SMS કરો.
  • આ માટે તમારે RSP-સ્પેસ-પેટ્રોલ પંપ ડીલરનો કોડ લખીને 92249 92249 પર SMS કરવાનો રહેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X