Penny Stock: Ashimaએ અઠવાડિયામાં આપ્યું 18% રિટર્ન, લાંબા ગાળે બનાવશે માલામાલ
ઝીરોથી હીરો બનાવી શકે તેવા એક શેરને લઈને અમે આવ્યા છીએ. આ એક અમદાવાદ સ્થિત એક કંપનીનો પેની સ્ટોક છે. આ કંપનીનું નામ Ashima ltd છે, જેણે એક અઠવાડિયામાં 18% જેટલું રિટર્ન આપ્યું છે.
રોકાણકારો માટે Ashima માં રોકાણ કરવાની ઉત્તમ તક છે, ફોરેન ઈન્વેસ્ટર્સે કરેલી સખત વેચવાલી અને તે પછી અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે લાદેલ ટેરિફને પગલે માર્કેટમાં અસ્થિરતા આવી હતી. જેને કારણે ગ્લોબલ માર્કેટ પર અસર થઇ હતી અને તેની સાથે જ ભારતીય શેર બજારની પણ અનેક કંપનીઓના શેર તેના 52 અઠવાડિયાની નિમ્નતમ સપાટીએ પહોંચી ગયા હતા.

Ashima ltd નો શેર 3 મહિનામાં 45% જેટલો ગગળ્યો હતો, પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી આશિમાએ ફરીથી રિકવરી ચાલુ કરી છે. એક અઠવાડિયામાં Ashima 18% રિકવર થયો છે.
શેરની કિંમતો સામાન્ય રીતે લાંબા ગાળા માટે કંપનીની નાણાકીય કામગીરી દ્વારા સંચાલિત થાય છે, જે આ કિસ્સામાં તદ્દન આશાસ્પદ લાગે છે. Ashima Company Fundamental પર નજર ફેરવીએ તો ફંડામેન્ટલી પણ આશિમા મજબૂત છે.
આશિમા પ્રભાવશાળી ROE ધરાવે છે. વધુમાં, કંપનીનો ROE સેક્ટર ROEના સરેરાશ 8.9%ની સરખામણીમાં વધારે છે જે ખૂબ જ નોંધપાત્ર છે. તેથી, છેલ્લાં પાંચ વર્ષમાં આશિમા દ્વારા જોવા મળેલી નોંધપાત્ર 63% ચોખ્ખી આવક વૃદ્ધિ આશ્ચર્યજનક નથી.
જો Ashima Net Income Growth પર નજર ફેરવીએ તો કંપનીની નેટ આવક વૃદ્ધિ ઈન્ડસ્ટ્રીના એવરેજ ગ્રોથ 21%થી વધુ છે. સ્ટોક વેલ્યુએશનમાં અર્નિંગ ગ્રોથ સૌથી મોટું પાસું હોય છે. રોકાણકાર માટે એ જાણવું અગત્યનું છે કે બજારે કંપનીની અપેક્ષિત કમાણીમાં વૃદ્ધિની કિંમત નક્કી કરી છે કે કેમ.
406.51 કરોડની માર્કેટ કેપ વાળી આશિમાનો શેર આજે 21.21 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો છે. આજે આશિમાના શેરમાં 0.67 રૂપિયા એટલે કે 3.26% ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. Ashima 52 week high 51.60 રૂપિયા છે જ્યારે 52 week lo2 16.99 રૂપિયા છે. અત્યારે આ શેર તેના 52 અઠવાડિયાના નિમ્ન સ્તરની નજીક ટ્રેડ કરી રહ્યો છે. કંપનીનું ફંડામેન્ટલ સ્ટ્રોન્ગ હોવાથી લાંબા ગાળે આશિમા શેર રોકાણકારોને સારો નફો કમાવી શકે છે.
નોંધ: ઉપરોક્ત લેખ ફક્ત માહિતીના હેતુ માટે છે, અને તેને કોઈપણ રોકાણ સલાહ તરીકે ગણવો જોઈએ નહીં. વન ઇન્ડિયા ગુજરાતી તેના વાચકો/પ્રેક્ષકોને કોઈપણ નાણાં સંબંધિત નિર્ણય લેતા પહેલા તેમના નાણાકીય સલાહકારોની સલાહ લેવાનું સૂચન કરે છે.-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
