અમદાવાદના સ્પોર્ટ્સ-ટેક સ્ટાર્ટઅપને શાર્ક ટેન્કમાં જોરદાર પ્રતિસાદ, અત્યારસુધીની સૌથી મોટી ઓફર મળી
અમદાવાદ સ્થિત સ્પોર્ટ્સ-ટેક સ્ટાર્ટઅપ હાયપરલેબ સોની ટીવીના શાર્ક ટેન્ક પ્રોગ્રામ છવાયુ છે. અહીં આ સ્ટાર્ટઅપને તમામ શાર્ક તરફથી મોટી ઓફળ મળી છે.

ગુજરાતના યુવા સાહસિકોએ તમામ ઓફરોમાંથી તેમની પસંદગી કરી અને તેમની કંપની માટે 150 ટકા વધુ વેલ્યુએશન મેળવ્યુ છે. આ ઉદ્યોગસાહસિકોએ 10 લાખમાં 1 ટકા હિસ્સો ઓફર કર્યો હતો. સ્ટુડિયોમાં તેમને 1 ટકા હિસ્સા માટે 25 લાખ અને અન્ય એક ઓફરમાં 5 ટકા હિસ્સા માટે 1 કરોડ રૂપિયાની ઓફર થઈ છે.
અમદાવાદના આ ઉદ્યોગસાહસિકો 25 વર્ષથી ઓછી ઉંમરના છે અને તેમણે શાર્ક અમાન સાથે જવાનું નક્કી કર્યું છે. તે પહેલેથી જ ટેક ગેજેટ્સના વ્યવસાયમાં છે. આ જ સ્ટાર્ટઅપને ગુજરાતમાં સરકાર અને વ્યક્તિઓ દ્વારા પણ સમર્થન છે.
જણાવી દઈએ કે, શાર્ક ટેન્કમાં ઉદ્યોગ સાહસિકો તેમના આઈડિયા સાથે પહોંચે છે અને શાર્ક તેમાં રોકાણ માટે ઓફર છે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
