Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

11 May Petrol Diesel Price : જાણો આજના પેટ્રોલ-ડીઝલના ભાવ

11 May Petrol Diesel Price : શનિવારે સવારે પણ દરરોજની જેમ પેટ્રોલ અને ડીઝલના ભાવ અપડેટ કરવામાં આવ્યા છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 11 મે, 2024 માટે પેટ્રોલ અને ડીઝલની નવી કિંમતો રજૂ કરી છે.

આજે પણ દેશના તમામ શહેરોમાં તેમના ભાવ સ્થિર છે. આપણે જાણીએ છીએ કે પેટ્રોલ ડીઝલના ભાવ વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવના આધારે નક્કી કરવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, તમામ શહેરોમાં ઈંધણની કિંમત અલગ-અલગ છે, જેનું કારણ સરકાર અને ઓઈલ કંપનીઓ દ્વારા લગાવવામાં આવેલા ટેક્સ અને વેટ છે. આવી સ્થિતિમાં, પેટ્રોલ ભરાવતા પહેલા, તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત જાણી લેવી જોઇએ.

11 May Petrol Diesel Price

દેશના મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલની કિંમત

  • રાજધાની દિલ્હીમાં એક લીટર પેટ્રોલની કિંમત 94.76 રૂપિયા અને ડીઝલની કિંમત 87.66 રૂપિયા પ્રતિ લીટર પર યથાવત છે.
  • જ્યારે મુંબઈમાં પેટ્રોલની કિંમત 104.19 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 92.13 રૂપિયા પ્રતિ લીટર છે.
  • કોલકાતામાં પેટ્રોલની કિંમત 103.93 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 90.74 રૂપિયા પ્રતિ લીટર છે.
  • ચેન્નાઈમાં પેટ્રોલની કિંમત 100.73 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 92.32 રૂપિયા પ્રતિ લીટર પર યથાવત છે.
  • બેંગ્લોરની વાત કરીએ તો પેટ્રોલ 99.82 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 85.92 રૂપિયા પ્રતિ લીટરના ભાવે ઉપલબ્ધ છે.

અન્ય શહેરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ

  • નોઈડાઃ પેટ્રોલ 94.81 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 87.94 રૂપિયા પ્રતિ લીટર છે.
  • ગુરુગ્રામઃ પેટ્રોલ 95.18 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 88.03 રૂપિયા પ્રતિ લીટર છે.
  • ચંદીગઢઃ ​​પેટ્રોલ 94.22 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 82.38 રૂપિયા પ્રતિ લીટર છે.
  • હૈદરાબાદ: પેટ્રોલ 107.39 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 95.63 રૂપિયા પ્રતિ લીટર છે.
  • જયપુરઃ પેટ્રોલ 104.86 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 90.34 રૂપિયા પ્રતિ લીટર છે.
  • પટનાઃ પેટ્રોલ 105.16 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 92.03 રૂપિયા પ્રતિ લીટર છે.
  • લખનઉઃ પેટ્રોલ 94.63 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 87.74 રૂપિયા પ્રતિ લીટર છે.

આ રીતે ઘરે બેઠા પેટ્રોલ-ડીઝલના ભાવ ચેક કરો

  • આ વેબસાઇટ https://iocl.com/petrol-diesel-price પર ક્લિક કરો

અથવા

  • ગૂગલ પ્લે સ્ટોર પરથી IOC એપ ડાઉનલોડ કરો.

અથવા

  • તો 9224992249 પર SMS કરો.
  • આ માટે તમારે RSP-સ્પેસ-પેટ્રોલ પંપ ડીલરનો કોડ લખીને 92249 92249 પર SMS કરવાનો રહેશે.
More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X