Video : ભર બજારમાં યુવકે મહિલા પોલીસને ગળે લગાવીને કિસ કરી લીધી, વીડિયો વાયરલ થયો

હાલ કોઈપણ ઘટના મીનીટોમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે. આવી જ એક ઘટના હાલ સોશિયલ મીડિયા પર છવાઈ રહી છે.

પોલીસની છબી લોકોની નજરમાં અલગ-અલગ હોય છે. કેટલાક લોકો ક્યારેક પોલીસકર્મીઓની તેમના કામ માટે ટીકા કરે છે તો કેટલાક તેમના વખાણ કરે છે.

Video

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક છોકરાએ મહિલા પોલીસ અધિકારી સાથે અશ્લીલ હરકતો કરી રહ્યો છે. હવે વીડિયો આગની જેમ ફેલાઈ રહ્યો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં કેટલાક પોલીસકર્મીઓ જોવા મળી રહ્યા છે. જેમાં કેટલાક પુરુષો અને મહિલાઓ પણ ઉભા જોવા મળે છે. વીડિયોમાં કેટલાક લોકો નજીકમાં પણ જોવા મળી રહ્યા છે.

વીડિયોમાં એક છોકરો અને એક મહિલા પોલીસકર્મીની સાથે ઉભા જોવા મળે છે. આ પછી છોકરો મહિલા પોલીસ અધિકારીને ગળે લગાવે છે અને કિસ કરવાનો પ્રયાસ કરે છે અને તેના ગાલ પર કિસ કરે છે.

વીડિયોમાં મહિલા પોલીસકર્મી એકદમ આશ્ચર્યચકિત જોવા મળી રહી છે. છોકરાની આ હરકતથી ત્યાં ઉભેલા લોકો પણ આશ્ચર્યચકિત થઈ જાય છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X