Video : રસ્તા પર દોસ્ત સાથે ફોટોશૂટ કરી રહેલી યુવતી સાથે કુતરો કાંડ કરી ગયો, વીડિયો વાયરલ
લોકો સોશિયલ મીડિયાના ચક્કરમાં સતત જાહેર જગ્યાઓ પર ફોટો ખેંચતા રહે છે. આવુ જ કઈંક કરી રહેલી યુવતી સાથે કંઈક એવુ થયુ કે હવે વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહ્યો છે.
હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં બે યુવતીઓ એક મોલ બહાર ફોટો પડાવતી જોવા મળી રહી છે. યુવતીઓ પોઝ આપી રહી હતી ત્યારે એક કુતરો આવ્યો અને કાંડ કરીને ભાગી ગયો.

બન્ને યુવતીઓ સ્ટાઈલિશ કપડાં પહેરીને મોલની બહાર પોઝ આપી રહી છે. એક છોકરીએ બ્લેક ડ્રેસ પહેર્યો છે અને બીજીએ બ્લુ કલરનો ગાઉન પહેર્યો હતો. બંનેને આશા હતી કે તેમની ખૂબ જ સુંદર તસવીર આવશે. પરંતુ ત્યારે એક કૂતરો નજીક આવ્યો અને એક યુવતીનો પુુરો ડ્રેસ ઉડાવીને ફરાર થઈ ગયો.
વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે કૂતરો યુવતીનો ડ્રેસ પહેરીને ભાગે છે. કૂતરો ખૂબ જ ધીરે ધીરે છોકરી પાસે આવે છે અને એક ઝાટકે યુવતીનો ગાઉન દાંતથી પકડીને ખેંચીને ભાગે છે.
તે ગાઉન લઈને સીધો તેના માલિક પાસે ગયો. છોકરી તેના કપડાં માટે કૂતરાની પાછળ દોડી રહી છે. યુવતીના ભાગ્ય સારા હતા કે તેને ઈનરવેર પહેર્યા હતા. યુવતી ઈનરવેરમાં જ કુતરા પાછળ દોડી રહી છે.
વીડિયો પર ટિપ્પણી કરતા એક મહિલાએ લખ્યું કે, જ્યારે તેના કપડાનો છેલ્લો ટુકડો મોલમાં કોઈના હાથમાં હોય છે ત્યારે તે આ રીતે તેને લઈને ભાગી જાય છે. ઘણા લોકોએ કમેન્ટમાં લખ્યું છે કે આના કારણે યુવતી કેટલી શરમમાં આવી હશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
