શું તમને પુરુષોની આ 10 અજીબ વાતો ખબર છે!
દુનિયાભરના પુરુષોમાં આ 10 વાતો તમને જોવા મળશે. પણ મઝાની વાત તો એ છે કે આમાંથી કેટલીક વાતો ખુદ પુરુષોએ પણ પોતાનામાં નોટિસ નહીં કરી હોય.
આજે અમે તમને પુરુષો વિષે કેટલીક અજીબો ગરીબ અને રોચક વાતો જણાવાના છીએ. જે વાતો સાંભળીને તમે ચોંકી જાવ તો નવાઇ નહીં. જો કે પુરુષોને લગતી વળતી આ ફેક્ટ વિષેની જાણકારી વિવિધ રિસર્ચ દ્વારા મેળવવામાં આવી છે. અને તમામ પુરુષો પર તે સમાન પણે લાગુ પણ પડે છે.
ત્યારે જો તમને તેવું લાગતું હોય કે તમે હજી પણ તમારા જીવનસાથીને કે પ્રેમીને સંપૂર્ણ પણે નથી ઓળખી કે સમજી શક્યા તો આ આર્ટીકલ તો તમારે વાંચવો જ રહ્યો. અને શેર પણ કરજો.તો જુઓ આ નીચેનો ફોટોસ્લાઇડર અને જાણો પુરુષોની આ 10 અજીબો ગરીબ વાતો...

ફેક્ટ 1
પુરુષોને બીજી મહિલાઓને જોવી ખૂબ જ ગમે છે. એક રિસર્ચ મુજબ મોટો ભાગના પુરુષો અડધા વર્ષ જેટલો સમય મહિલાઓને જોવામાં જ પસાર કરે છે.

ફેક્ટ 2
કહેવાય છે કે સ્ત્રીઓ જુઠ્ઠું વધુ બોલે છે પણ હકીકત તે છે કે પુરુષો મહિલાઓ કરતા 6 ટાઇમ વધારે ખોટું બોલે છે. એટલે કે ખોટું બોલવાની વાતે પુરુષો સ્ત્રી કરતા પણ બે ચાસણી ચઢે તેવા છે.

ફેક્ટ 3
પુરુષો તેમાંના જીવનકાળમાંથી 6 મહિના જેવો સમય દાઢી કરવામાં નીકાળે છે. સારું છે કે મહિલાઓને આમ કરવું નથી પડતું.

ફેક્ટ 4
તમામ ટાલિયા લોકો માટે સારા સમાચાર. ટાલિયા લોકો જે પુરુષોને વાળ હોય છે તેના કરતા 1 ઇંચ વધુ ઊંચા હોય છે. અને તે લોકો વધુ મજબૂત પણ હોય છે.

ફેક્ટ 5
જે પુરુષો સુંદર અને આકર્ષક સ્ત્રીઓને પરણે છે તે તેમના લગ્નજીવનથી વધુ સંતુષ્ટ હોય છે.

ફેક્ટ 6
તેવું કહેવાય છે કે મહિલાઓ એક મિનિટમાં 19 વાર આંખો પલકાવે છે જ્યારે પુરુષો ખાલી 11 વાર. મનાવામાં ના આવતું હોય તો કાઉન્ટ કરી લો!

ફેક્ટ 7
તમે ભાગ્યે જ આ પહેલા આ વાતને નોટિસ કરી હશે પણ પુરુષો જ્યારે કોઇ મહિલા કે ગર્લફેન્ડ જોડે ચાલે છે તો તે 7 ટકા ધીમું ચાલે છે. અને તે જ રીતે જ્યારે તે કોઇ અન્ય પુરુષ જોડે ચાલે છે ત્યારે તે સ્ત્રી કરતા 13 ટકા વધુ સ્પીડમાં ચાલે છે.

ફેક્ટ 8
કહેવાય છે કે પુરુષો કદી માં નથી બની શકતા. પણ સુત્રો મુજબ પુરુષો પણ અત્યંત વિકટ પરિસ્થિતિમાં માં બની શકે છે.

ફેક્ટ 9
જો તમે પણ માનતા હોવ કે પુરુષો શર્મીલા અને રૂઢીવાદી હોય છે તો આ ફેક્ટ તમને ચકિત કરી દેશે. રિસર્ચ મુજબ પુરુષો આઇ લવ યુ મહિલાઓ કરતા જલ્દી કહી દે છે.

ફેક્ટ 10
પુરુષોને મહિલાઓ કરતા ડબલ પરસેવો વળે છે. એજ તો કારણ છે કે મોટાભાગના પુરુષો હંમેશા પરસેવાથી રેબઝેબ હોય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
