પુરી સોસાયટીમાં ન્યૂડ નેબરના નામે ફેમસ હતી, ખુબને ખબર પડી તો શરમથી લાલ થઈ ગઈ, જાણો શું છે પુરી ઘટના?
માણસ સાથે ઘણી વખત અજાણતા મોટી ઘટના ઘટી જાય છે. આવી ઘટનાને કારણે ક્યારેક શર્મસાર પણ થવુ પડે છે. હાલ આવી જ એક ઘટના અમેરિકાના જ્યોર્જિયામાં સામે આવી છે.
અહેવાલો અનુસાર, એક મહિલાને તેની સોસાયટીના લોકો વિચિત્ર રીતે જોઈ રહ્યા હતા. મહિલાને આ અસામાન્ય લાગી રહ્યું હતુ. આવુ એક બે દિવસ નહીં પરતું વર્ષોથી ચાલી રહ્યું હતું. આ ઘટનાની જાણ મહિલાને વર્ષો બાદ થઈ તો તેના પગ નીચેથી જમીન સરકી ગઈ.

લોકો તેને આવી રીતે જોઈ રહ્યા તેનાથી આ મહિલા ખૂબ જ પરેશાન હતી. જ્યારે તેને આ વાતની જાણ થઈ તો તેના મોતિયા મરી ગયા. આ મહિલા શરમથી લાલા થઈ ગઈ. હકિકતમાં એક રોજીંદી ઘટનાને કારણે તે સોસાયટીમાં નગ્ન પાડોશીના નામે જાણીતી થઈ ગઈ હતી. તેને ખુદને જ આ વાતની ખબર નહોતી.
અમેરિકાના જ્યોર્જિયામાં રહેતી મેગ નીલ નામની મહિલાએ સોશિયલ મીડિયા પર પોતાની સાથે બનેલી ઘટના શેર કરી છે. તેણે જણાવ્યું કે, તે જે કોલોનીમાં રહેતી હતી ત્યાંના લોકો તેને વિચિત્ર રીતે જોતા હતા. તે સમજી ન શકી કે આવું કેમ થાય છે? આ પછી તેને ખબર પડી કે તેના ઘરમાં એક બારી છે અને બારી સામે એક ઝાડ છે. મહિલાને લાગતુ હતું કે ઝાડને કારણે કોઈ તેને જોઈ નહીં શકતુ હોય. પરંતુ હકિકત અલગ હતી.
આ મહિલા મેગ જ્યારે પણ ઘરે એકલી રહેતી ત્યારે તે અવારનવાર બાથરૂમમાંથી કપડા વગર જ બહાર આવતી હતી. આ પછી તે તેના રૂમમાં આવીને કપડાં પહેરતી. જો કે તેની જાણ બહાર આવતા-જતા લોકો તેને રોજ આમ કરતા જોતા હતા. આ વાતથી અજાણ મેગના આ રૂટિનના કારણે લોકો તેને ન્યૂડ નેબરના નામે જાણવા લાગ્યા હતા.
ન્યૂયોર્ક પોસ્ટને આપેલા એક ઈન્ટરવ્યુમાં મેગે જણાવ્યું કે, તમામ પડોશીઓ માટે તે ન્યૂડ નેબર હતી. પાડોશમાં રહેતા એક વ્યક્તિએ મહિલાને આ વાત કહી તે પહેલા દોઢ વર્ષથી બધા તેને નગ્ન જોઈ રહ્યા હતા. તેણે જણાવ્યું કે, આખો વિસ્તાર તેના ઘરની અંદરનો નજારો જોતો હતો. જ્યારે પણ તે સ્નાન કરીને બહાર આવે છે ત્યારે પડોશીઓ તેના ઘરની અંદર ડોકિયું કરતા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
