જાણો કઈ ગાડીઓમાં ફરે છે તમારા ફેવરેટ સ્ટાર
બોલિવૂડના સિતારાઓ લક્ઝરી કાર્સના ઘણા શોખિન હોય છે. જે રીતે તેમની જીવનશૈલી વૈભવી હોય છે, નિશંકપણે તેમની સવારીઓ પર એટલી જ લક્ઝરી હોય છે. સ્ટાર માટે ગાડીઓ એક સફળતાનું સિમ્બોલ છે.
બોલિવૂડ અને કારનો નાતો ઘણો જૂનો છે. અભિનેતા હોય કે પછી અભિનેત્રી, તેમની પાસે વિશાળ રેન્જમાં કારનું સંગ્રહ જોવા મળશે. સ્ટારને ગાડી કેટલીક વાર ભેટમાં મળે છે તો કેટલીક વાર તેઓ શોખના કારણે ખરીદે છે.
સ્ટાર માટે ગાડી મોટે ભાગે જન્મ દિવસ હોઈ ક્યાં તો પ્રોમોસનના ભાગ રૂપે પણ મળતી હોઈ છે. તો તસ્વીરો થકી જુઓ કઈ ગાડીઓમાં ફરે છે તમારા ફેવરેટ સ્ટાર...

હ્રીતિક રોશન
Rolls Royce જેની કીમત છે 4.63 કરોડ

અક્ષય કુમાર
Porsche Cayenne જેની કીમત છે 1.78 કરોડ

અનુષ્કા શર્મા
Range Rover જેની કીમત છે 2.75 કરોડ

રણબીર કપૂર
Audi R8 જેની કીમત છે 2.32 કરોડ

જોન અબ્રાહમ
Lamborghini Gallardo જેની કીમત છે 1.71 કરોડ

સૈફ અલી ખાન
Range Rover જેની કીમત છે 2.75 કરોડ

આમીર ખાન
Bentley જેની કીમત છે 3.1 કરોડ

સંજય દત્ત
Rolls Royce Ghost જેની કીમત છે 4.5 કરોડ

પ્રિયંકા ચોપરા
Mercedes-Benz S-Class જેની કીમત છે 8.9 કરોડ

શાહિદ કપૂર
Red Jaguar જેની કીમત છે 74.21 લાખ

શાહરુખ ખાન
BMW X6 જેની કીમત છે 1.6 કરોડ

રામચરણ તેજા
Range Rover Autobiography જેની કીમત છે 5.8 કરોડ

અજય દેવગન
BMW X1 જેની કીમત છે 37.90 લાખ

કેટરીના કૈફ
Audi Q7 જેની કીમત છે 77.50 લાખ

ધનુષ
Audi A8 જેની કીમત છે 1.9 કરોડ

રજનીકાંત
Toyota Innova જેની કીમત છે 26.02 લાખ

સની લિયોન
Maserati જેની કીમત છે 1.5 કરોડ

વિજય
Rolls Royce Phantom જેની કીમત છે 3.6 કરોડ

વિક્રમ
Audi R8 જેની કીમત છે 2.5 કરોડ
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
