ભારતની ટોપ 10 સેવન સીટર કાર્સ
ભારતીય ઓટોમોબાઇલ સેક્ટરમાં આપણને કારમાં અનેક પ્રકારની વેરાઇટી મળી રહે છે. તેથી કોઇપણ કાર ધારક પોતાની મરજી મુજબની અને પોતાની જરૂરિયાત અનુસારની કાર ખરીદી શકે છે. જેમાં હેચબેક, સેડાન, એસયુવી, વૈભવી, સ્પોર્ટ્સ કાર, એમયુવી વિગેરે કાર્સ છે. જોકે ભારતમાં હાલના તબક્કે જોવા જઇએ તો સેવન સીટર ફેમેલી કાર ઘણી જ લોકપ્રીય થઇ રહી છે. જેના કારણે હોન્ડા અને મારુતિ સુઝુકીને પણ આ સેગ્મેન્ટમાં પોતાની કાર લોન્ચ કરવાની જરૂર પડી છે.
સેવત સીટર કાર અંગે વાત કરીએ તો ભારતમાં અનેક એમયુવી અને એસયુવી છે, જેના પર તમે તમારી પસંદગી ઉતારી શકો છો. આજે અમે અહીં એવી જ ટોપ 10 એસયુવી અને એમયુવી લઇને આવ્યા છીએ, જે ભારતીય ઓટો જગતમાં ધૂમ મચાવી રહી છે. જેણે લોકોએ ઘણી પસંદ પણ કરી છે. જેમાં ટાટા, મહિન્દ્રા, શેવરોલે, ફોર્ડ, ટોયોટાની કાર્સ છે. તો ચાલો તસવીરો થકી જાણીએ કે આ યાદીમાં કઇ કંપનીની કઇ કઇ કારને સમાવવામાં આવી છે.
આ પણ વાંચોઃ- આ ભારતીય સેલિબ્રિટીઓની શાહી સવારી છે રોલ્સ રોય્સ
આ પણ વાંચોઃ- રેમ્પ પર મળ્યો કેટરિનાનો સંગાથ ને ચમકી ઉઠી ઓડી કારની બ્યૂટી
આ પણ વાંચોઃ- લેમ્બોર્ગિની હુરાકૈનની નથી રાહ આસાન, આ સુપરકાર્સ આપશે ટક્કર
આ પણ વાંચોઃ- ભાભા એ કંઇક આ રીતે ચલાવી બાઇક ને ઉડ્યા બધાના હોંશ

ટોયોટા ઇનોવા
કિંમતઃ- 9.9થી 15.3 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1998 સીસી, 2.0-લિટર 16વી 1 ટીઆર એફઇ પેટ્રોલ એન્જીન, 5600આરપીએમ પર 130.1બીએચપી, 4000આરપીએમ પર 181એનએમ
ડીઝલ એન્જીનઃ- 2494 સીસી, 2.5-લિટર 16વી 2 કેડી એફટીવી ડીઝલ એન્જીન, 3600આરપીએમ પર 100.6બીએચપી, 1200-3600આરપીએમ પર 200એનએમ
એવરેજઃ-6.0 કેએમપીએલ / 11.4 કેએમપીએલ(પેટ્રોલ), 9.0 કેએમપીએલ / 12.99 કેએમપીએલ(ડીઝલ)

ટાટા સુમો
કિંમતઃ- 6.0થી 7.6 લાખ રૂપિયા
એન્જીનઃ- 2956 સીસી, 3.0-લિટર 8વી સીઆર4 ડીઝલ એન્જીન, 3000આરપીએમ પર 83.8બીએચપી, 1000-2000આરપીએમ પર 250એનએમ
એવરેજઃ- 12.0 કેએમપીએલ / 15.3 કેએમપીએલ

મહિન્દ્રા થાર
કિંમતઃ- 4.8થી 7.4 લાખ રૂપિયા
એન્જીનઃ- 2498 સીસી, 2.5-લિટર 16વી એનઇએફ ટીસીઆઇ-સીઆરડીઇ ડીઝલ એન્જીન, 3800આરપીએમ પર 103.6બીએચપી, 1800-2000આરપીએમ પર 247એનએમ
એવરેજઃ- 13.25 કેએમપીએલ / 16.55 કેએમપીએલ

શેવરોલે ટ્રાવેરા
કિંમતઃ- 7.2 - 10.6 લાખ રૂપિયા
એન્જીનઃ- 2499 સીસી, 2.5-લિટર 16વી ટીસીડીઆઇ ડીઝલ એન્જીન, 3900આરપીએમ પર 72.4બીએચપી, 1800આરપીએમ પર 171એનએમ
એવરેજઃ- 10.0 કેએમપીએલ / 13.58 કેએમપીએલ

મહિન્દ્રા બોલેરો
કિંમતઃ- 5.9થી 7.8 લાખ રૂપિયા
એન્જીનઃ- 2523 સીસી, 2.5-લિટર એમ2ડીઆઇસીઆર ડીઝલ એન્જીન, 3200આરપીએમ પર 62.08બીએચપી, 1400-2200આરપીએમ પર 195એનએમ
એવરેજઃ- 12.4 કેએમપીએલ / 15.96 કેએમપીએલ

ફોર્ડ એન્ડેવર
કિંમતઃ- 20.3થી 23.6 લાખ રૂપિયા
એન્જીનઃ- 2953 સીસી, 3.0-લિટર 16વી ટીડીસીઆઇ ડીઝલ એન્જીન, 3200આરપીએમ પર 153.86બીએચપી, 2500આરપીએમ પર 380એનએમ
એવરેજઃ- 8.2 કેએમપીએલ / 11.4 કેએમપીએલ

અશોક લેલેન્ડ સ્ટાઇલ
કિંમતઃ- 8.1 - 9.9 લાખ રૂપિયા
એન્જીનઃ- 1461 સીસી, 1.5-લિટર 16વી ઇન્ટરકૂલ્ડ ડીઝલ એન્જીન, 3300આરપીએમ પર 75બીએચપી, 1750-2750આરપીએમ પર 185એનએમ
એવરેજઃ- 16.2 કેએમપીએલ / 19.5 કેએમપીએલ

મહિન્દ્રા ઝાયલો
કિંમતઃ- 7.5થી 10.9 લાખ રૂપિયા
એન્જીનઃ- 2179 સીસી, 2.2-લિટર 16વી એમહૉવાક ડીઝલ એન્જીન, 4000આરપીએમ પર 120બીએચપી, 2400-2800આરપીએમ પર 280એનએમ
એવરેજઃ- 11.6 કેએમપીએલ / 14.02 કેએમપીએલ

મહિન્દ્રા એક્સયુવી 500
કિંમતઃ- 11.0થી 14.9 લાખ રૂપિયા
એન્જીનઃ- 2179 સીસી, 2.2-લિટર 16વી એમહૉવાક ડીઝલ એન્જીન, 3750આરપીએમ પર 140બીએચપી, 1600-2800આરપીએમ પર 330એનએમ
એવરેજઃ- 12.0 કેએમપીએલ / 15.1 કેએમપીએલ

મહિન્દ્રા સ્કોર્પિયો
કિંમતઃ- 8.0થી 12.5 લાખ રૂપિયા
એન્જીનઃ- 2179 સીસી, 2.2-લિટર 16વી એમહૉવાક સીઆરડીઇ એન્જીન, 4000આરપીએમ પર 120બીએચપી, 1800-2800આરપીએમ પર 290એનએમ
એવરેજઃ- 9.02 કેએમપીએલ / 12.05 કેએમપીએલ
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
