ભાભા એ કંઇક આ રીતે ચલાવી બાઇક ને ઉડ્યા બધાના હોંશ
સામાન્ય રીતે આપણે ભારતીયોનું ડ્રાઇવિંગ અને ટ્રાફિક સેન્સ વિવિધ દેશોના ડ્રાઇવર્સ કરતા થોડીક નબળી છે. આપણે જ્યારે આપણું વ્હીકલ કાર કે પછી બાઇક લઇને રોડ પર નિકળ્યા હોય ત્યારે અનેક એવા ડ્રાઇવર્સ મળી જશે કે જેને જોઇને આપણે પણ એ માનવા માટે મજબૂર થઇ જઇએ છીએ કે ભારતમાં કેટલાક વાહન ચાલકોમાં ડ્રાઇવ સેન્સની ઉણપ છે. જોકે કેટલાક મોજ મસ્તી ખાતર પણ વિચિત્ર રીતે ડ્રાઇવિંગ કરતા અથવા તો રેસિંગ ટ્રેક પર વાહન ચલાવતા હોય એ રીતે સામાન્ય રોડ પર વાહન ચલાવતા મળી જાય છે. જે ક્યારેક એક ગંભીર અકસ્માતનું કારણ બને છે, પરંતુ વિદેશમાં પણ ક્યારેક વિચિત્ર રીતે ડ્રાઇવિંગ કરતા લોકો મળી જાય ત્યારે.
આજે અમે અહીં એક એવો જ વીડિયો દર્શાવી રહ્યાં છીએ, જેમાં એક વૃદ્ધ ટૂવ્હીલર રાઇડર્સ દ્વારા અનોખી રીતે પોતાનું ટૂવ્હીલર ચલાવવામાં આવી રહ્યું હતું. એ ચાલક કેટલોક સમાન ભરીને પોતાના ટૂવ્હીલરમાં નિકળ્યો હતો. એક હાથે તેણે પોતાના વાહનનું સ્ટિયરિંગ પકડ્યું હતું, તો બીજા હાથ થકી તે વાહન પર આરામની મુદ્રામાં જણાઇ રહ્યો હતો. તો ચાલો તસવીરો અને વીડિયો થકી એ નિહાળીએ.
આ પણ વાંચોઃ- કાર કમ્પૅરિઝનઃ એલાન્ટ્રા, ઓક્ટિવા, જેટ્ટા અને કોરોલા એલ્ટિસ
આ પણ વાંચોઃ- ભારતમાં લોન્ચ થયેલી નવી લેમ્બોર્ગિની હુરાકૈનની 10 જાણવા જેવી વાતો
આ પણ વાંચોઃ- ભારતની ટોપ 10 હાઇબ્રિડ કાર્સ, જે બની શકે છે તમારી પહેલી પસંદ

અનોખી રીતે ચલાવ્યું પોતાનું ટૂવ્હીલર
એક વૃદ્ધ ટૂવ્હીલર રાઇડર્સ દ્વારા અનોખી રીતે પોતાનું ટૂવ્હીલર ચલાવવામાં આવી રહ્યું હતું. એ ચાલક કેટલોક સમાન ભરીને પોતાના ટૂવ્હીલરમાં નિકળ્યાં હતાં. એક હાથે તેણે પોતાના વાહનનું સ્ટિયરિંગ પકડ્યું હતું, તો બીજા હાથ થકી તે વાહન પર આરામની મુદ્રામાં જણાઇ રહ્યાં હતા.

ભાભાના અનોખા ડ્રાઇવિંગનો વીડિયો
એક વૃદ્ધ ટૂવ્હીલર રાઇડર્સ દ્વારા અનોખી રીતે પોતાનું ટૂવ્હીલર ચલાવવામાં આવી રહ્યું હતું. એ ચાલક કેટલોક સમાન ભરીને પોતાના ટૂવ્હીલરમાં નિકળ્યાં હતાં. એક હાથે તેણે પોતાના વાહનનું સ્ટિયરિંગ પકડ્યું હતું, તો બીજા હાથ થકી તે વાહન પર આરામની મુદ્રામાં જણાઇ રહ્યાં હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે

Click it and Unblock the Notifications