હરાજીમાં તમામ કાર્સને પાછળી મુકી દીધી ફેરારીની આ કારે
2013 કોન્સોર્સો દ એલેગાન્ઝા વિલાની એક ઇવેન્ટમાં જૂની અને ભાગ્યેજ જોવા મળતી કેટલીક કાર્સની હરાજી કરવામાં આવે છે, જેમાં ફરારીના જાણીતા મોડલ્સ જેમ કે 275 GTB, 288 GTO, F40, F50, Enzo, 599XX અને લેમ્બોર્ગિની મિુરયા P400 પણ છે પરંતુ ફરારીની આ કારે હરાજીમાં મુકવામાં આવેલી તમામ કાર્સને ત્યારે પાછળ મુકી દીધી જ્યારે તેની હરાજી 9,865,000 યુરો એટલે કે 12 મિલિયન અથવા તો 67.47 કરોડ રૂપિયામાં કરવામાં આવી હતી.
1953માં લે મેન્સમાં ભાગ લેનારા ત્રણ મોડલ્સમાની ફેરારી 340/375 MM બેર્લિનેટ્ટા કોમ્પેતિઝોન એક છે. આ ઉપરાંત ફેરારીની આ કાર એટલા માટે પણ જાણીતી છે કે તેને ત્રણ વિશ્વ ચેમ્પિયન્સ ડ્રાઇવર એલ્બેર્ટો એસ્કારી, ડો. નિનો ફેરિના અને માઇક હોથર્ને તેને હંકારી છે. આ ઘટનાએ આ કારને રેર કાર બનાવી દીધી છે.
આ કારમાં આજે પણ ઓરિજીનલ 340 HP, 4.5 લિટર વી12 એન્જીન અને ચાર સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન છે. આ રેસ કારની ડિઝાઇન પિનિનિફાર્નિઆ દ્વારા તૈયાર કરવામાં આવી હતી. આ કારના આ પહેલાના માલિકે 2006માં આ કારને ખરીદી હતી. તો ચાલો તસવીરોના માધ્યમથી નીહાળીએ ફેરારીની આ રેરેસ્ટ રેસિંગ કારને.

હરાજીમાં તમામ કાર્સને પાછળી મુકી દીધી ફેરારીની આ કારે

હરાજીમાં તમામ કાર્સને પાછળી મુકી દીધી ફેરારીની આ કારે

હરાજીમાં તમામ કાર્સને પાછળી મુકી દીધી ફેરારીની આ કારે

હરાજીમાં તમામ કાર્સને પાછળી મુકી દીધી ફેરારીની આ કારે

હરાજીમાં તમામ કાર્સને પાછળી મુકી દીધી ફેરારીની આ કારે

હરાજીમાં તમામ કાર્સને પાછળી મુકી દીધી ફેરારીની આ કારે

હરાજીમાં તમામ કાર્સને પાછળી મુકી દીધી ફેરારીની આ કારે

હરાજીમાં તમામ કાર્સને પાછળી મુકી દીધી ફેરારીની આ કારે

હરાજીમાં તમામ કાર્સને પાછળી મુકી દીધી ફેરારીની આ કારે
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ

Click it and Unblock the Notifications