સાંસ્કૃતિક રીતે સંમ્પન્ન અને ખૂબ-સુંદર તમિલનાડુની તસવીરી ઝલક
જ્યારે પણ આપના દિમાગમાં ભારતના દક્ષિણમાં વસેલ અને ભારતના ખૂબ જ સુંદર રાજ્યોમાં ગણાતા તમિલનાડુનું નામ આવતું હશે તો કેટલીક વસ્તુઓ આપના દિમાગમાં દોડવા લાગે છે જેમ કે અસહ્ય ગરમી, પરસેવો વગેરે. એવું એટલા માટે કારણ કે ભૂગોળના પુસ્તકોથી લઇને અમારા જાણીતા લોકો અને પરિચિતોએ અમને આવું જ કહ્યું છે કે તમિલનાડુ ભારતનું એક એવું રાજ્ય છે જ્યાં આખું વર્ષ માત્ર ગરમી જ પડે છે. કેટલીંક હદ સુધી લોકો દ્વારા તમિલનાડુના સંબંધમાં કહેવામાં આ વાતો સત્ય પણ છે.
- એક્સક્લૂસિવ તસવીરોમાં કરો કેરળના સૌથી સેક્સી બીચોનો પ્રવાસ
- આપના હનિમૂન કે ફેમિલી ટૂરને હૉટ બનાવશે આ હિલ સ્ટેશનો!
- ટૂરિસ્ટ બનતા પહેલા આ કોડ વર્ડ ચોક્કસ જાણી લેજો, નહીંતર છેતરાઇ જશો!
પરંતુ આ વાતો ઉપરાંત તમિલનાડુ ભારતનું એક એવું રાજ્ય છે જે પોતાના મંદિરો, વાસ્તુ અને પોતાની અનોખી તમિલિયન સભ્યતા અને સંસ્કૃતિના પગલે દેશ ઉપરાંત દુનિયા ભરના પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષિત કરે છે. જો આપને આ સુંદર રાજ્યને નજીકથી જોવું હોય તો અત્રેની એકવાર તો ચોક્કસ મુલાકાત લેવી જોઇએ.
- ગુજરાતના આ 21 બીચ જોશો તો ચોક્કસ કહેશો- ''હવે ગોવા જવાની જરૂર નથી''
- દેશ-વિદેશના શ્રદ્ધાળુઓ ઊમટી પડે છે અહીં દ્વારકાધીશના દર્શનકાજે
- જાણો કર્ણાટકના આ 12 અભયારણ્યોની મુલાકાત શા માટે લેવી જોઇએ
આજે અમારા આ આર્ટિકલમાં અમે આપને બતાવવા જઇ રહ્યા છીએ તમિલનાડુની એ અનોખી તસવીરો જે કદાચ જ આપે જોઇ હશે. તો હવે રાહ શેની જોઇ રહ્યા છો આવો કેટલીંક એક્સ્લુસિવ તસવીરોમાં નિહાળીએ ભારતના સૌથી સુંદર રાજ્યમાંના એક તમિલનાડુને.

સુખદાયક શાંતિની અનુભૂતિ
મરીના બીચ પર સૂર્યોદયની એક મનમોહક તસવીર.
ફોટો કર્ટસી - Thangaraj Kumaravel

આદ્યાત્મિકતામાં ખોવાઇ જાવ
આધ્યાત્મિકતાની વધુ નજીક લઇ જાય છે તંજાવુરનું બ્રહદીશ્વર મંદિર.
ફોટો કર્ટસી - Prince Gladson

નિર્મળ પાણી
કોવલંગ બીચ પર વોટર સ્પોર્ટ્સની અલગ જ મજા છે.
ફોટો કર્ટસી - Wings and Petals

લાંબી ગેલેરીઓ
મદુરઇ સ્થિત મીનાક્ષી અમ્મા મંદિરની સુંદર ગેલેરીઓ.
ફોટો કર્ટસી - Simply CVR

મનમોહક પહાડો
તમિલનાડુના પોલ્લાચીનો એક દૂર્લભ નજારો.
ફોટો કર્ટસી - Raghavan Prabhu

સ્વર્ગનો અહેસાસ કરાવતું આકાશ
રામેશ્વરમમાં લેવામાં આવેલી એક દુર્લભ તસવીર.
ફોટો કર્ટસી - wishvam

પ્રાકૃતિક સુંદરતા
કન્યાકુમારીમાં સૂર્યાસ્તની મનમોહક તસવીર.
ફોટો કર્ટસી - Mehul Antani

પહાડિયોની સુંદરતા
કુન્નૂરનો એ નજારો જે પ્રકૃતિ પ્રેમીઓને પોતાની તરફ ખેંચી લે છે.
ફોટો કર્ટસી - Akhilesh Ravishankar

હરિયાળુ જંગલ
કોટાગિરીના હરિયાળા જંગલોની એક મંત્રમુગ્ધ કરી દેનારી તસવીર.
ફોટો કર્ટસી - Ramana

મમતાનું વધું એક દૂર્લભ નજારો
યરકોડના જંગલોમાં મમતાનું એક સુંદર દ્રશ્ય.
ફોટો કર્ટસી - ZeePack

ગુજરાતના ટોપ 5 વન્યજીવ અભયારણ્ય જુઓ તસવીરોમાં...
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
