એક્સક્લૂસિવ તસવીરોમાં કરો કેરળના સૌથી સેક્સી બીચોનો પ્રવાસ
લગભગ આપે એ વાત પર ધ્યાન આપ્યુ હશે કે જેવું આપે ક્યારેક પોતાના કોઇ ડ્રીમ ડેસ્ટિનેશનની કપ્લના કરી હોય કે તે સ્થળના કાલ્પનિક અને સુંદર ચિત્રો તમને દ્રશ્યમાન થવા લાગે છે. આવા સુંદર દ્રશ્યોમાં એક ચીજ કોમન થાય છે તે છે 'બીચ' એટલે કે સમુદ્ર કિનારો. આ ભીડ ભાડવાળી જીંદગીમાં આપણે આપણા માટે, પોતાના પરિવારની સાથે હળવાશના પળ વિતાવવા માંગીએ છીએ. અન્યોથી કંઇક અલગ કંઇક જુદુ કરવાની હંમેશા ઇચ્છા રાખીએ છીએ.
- ટ્રાવેલ ફોટોગ્રાફીના શોખીનો માટે મક્કા છે આપણું ભારત, જુઓ તસવીરો
- જે ન ચડ્યો ગઢ ગિરનાર, એનો એળે ગયો અવતાર...
- દક્ષિણ ભારતના આ હિલ સ્ટેશન છે પ્રવાસન માટેનું ઉત્તમ સ્થળ
વાત જ્યારે બીત પર વેકેશન કે પ્રવાસ કરવાની આવે અને તેમાંય ભારતના દક્ષિણમાં સ્થિત કેરળનું વર્ણન ના કરીએ તો અમૂક હદ સુધી વાત અધુરી રહી જાય છે. જી હા આજે અમે આ લેખમાં આપને અવગત કરાવીશું કેરળના કેટલાંક બેસ્ટ બીચ ડેસ્ટિનેશનથી. તો આવો તસવીરો થકી કરીએ કેરળના આ બીચ ડેસ્ટિનેશનનો પ્રવાસ.

અલ્લેપી બીચ
અલ્લેપી બીચ સાંજનું એક મનમોહક દ્રશ્ય.
તસવીર- Jomon2013

ચાવક્કડ બીચ, ત્રિશૂર
બીચની રેત પર સમૂહમાં ફરી રહેલા પક્ષીઓની તસવીર.
તસવીર - Satheesan.vn

ચેરાઇ બીચ
બીચ પર સમુદ્રની લહેરોની મજા માણતા પ્રવાસીઓ.
તસવીર - Sabincp

ફોર્ટ કોચ્ચિ બીચ
ફોર્ટ કોચ્ચિ બીચ પર લાગેલી ચાઇનીસ ફિશિંગ નેટ
તસવીર - Chandika Nair

કપ્પડ બીચ, કાલીકટ
કપ્પડ બીચ પર પોતાના સર્વોત્તમ રૂપમાં પ્રકૃતિ
તસવીર - Bipinvk

કોલ્લમ બીચ
કોલ્લમ બીચ પર ડૂબતા સૂરજની એક સુંદર તસવીર
તસવીર - Thangaraj Kumaravel

કોવલમ બીચ
કોવલમ બીચ પર સ્થિત લાઇટ હાઉસની એક સુંદર તસવીર.
તસવીર - Ian Armstrong

મરારી બીચ
મરારી બીચ પર પોતાની નાવને લઇ જતો માછીમાર.
તસવીર - Mahendra M

શંકુમુઘમ બીચ
શંકુમુઘમ બીચનું એક મનમોહક દ્રશ્ય.
તસવીર - Aravind Sivaraj

વર્કલા બીચ
વર્કલા બીચ પર પેરાગ્લાઇડિંગની મજા માણી રહેલા પ્રવાસીઓ.
તસવીર - Kerala Tourism

મીનકુન્નૂ બીચ
મીનકુન્નૂ બીચ પર સમુદ્ર તટ પર ચાલતા કરચલાની તસવીર.
તસવીર - Sreejithk2000

પય્યમબલમ બીચ
પય્યમબલમ બીચની એક મન મોહી લેનારી સુંદર તસવીર.
તસવીર - Ks.mini

મૂડાપિલંગાડ બીચ
મૂડાપિલંગાડ બીચ પર સૂર્યાસ્ત સમયની એક તસવીર.
તસવીર - Goutham Mohandas
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત











Click it and Unblock the Notifications
