તેલંગણા ‘બ્રાન્ડ’ સાનિયા પર રાવનો રૂપિયાનો ‘વરસાદ’, આપ્યો એક કરોડનો ચેક
હૈદરાબાદ, 12 સપ્ટેમ્બરઃ તેંલગાણા સરકારે ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાને તાજેતરમાં જ યુએસ ઓપનમાં મિક્સ ડબલનું ટાઇટલ જીતવા બદલ એક કરોડ રૂપિયાના પુરસ્કારથી સન્માનિત કરી છે. મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જણાવવામાં આવ્યા અનુસાર તેલંગણાની બ્રાન્ડ એમ્બેસેડર સાનિયા મિર્ઝાએ મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવની મુલાકાત લીધી હતી. રાવે તેને ટાઇટલ જીતવા બદલ શુભકામનાઓ આપી હતી કે તે આગામી ચીન ઓપન અને જાપાન ઓપનમાં પણ જીત હાંસલ કરે. નોંધનીય છેકે સાનિયા મિર્ઝા આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી હતી.
સાનિયા મિર્ઝાને યુએસ ઓપન પહેલા પણ રાજ્ય સરકાર તરફથી એક કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. દેશની ટોચની ટેનિસ ખેલાડી સાનિયાએ બ્રાઝિલના બ્રૂનો સોરેસ સાથે આ ટાઇટલ જીત્યું હતું. સાનિયાનું આ ત્રીજું મિક્સ ડબલ ગ્રાન્ડ સ્લેમ છે. આ પહેલા સાનિયાએ પોતાના હમવતની મહેશ ભુપતિ સાથે 2009માં ઓસ્ટ્રેલિયા ઓપન અને 2012માં ફ્રેન્ચ ઓપનમાં ટાઇટલ જીત્યું હતું.
આ તકે સાનિયા મિર્ઝાએ મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવનો આભાર માન્યો હતો. સાનિયાએ કહ્યું કે રાવે કહ્યું કે તેઓ ગર્વ અનુભવી રહ્યાં છે, મારું માનવું છેકે અમે સાથે મળીને તેલંગણાને વિશ્વ ફલક પર ચમકાવીશુ. તેમણે મારા પર વિશ્વાસ મુક્યો એ બદલ હું તેમનો આભાર માનું છું. અહીં સાનિયાને આપવામાં આવેલા પુરસ્કારની તસવીરો નીચે સ્લાઇડરમાં આપવામાં આવી છે.
આ પણ વાંચોઃ-CLT20માં નહીં રમી શકે રોહિત, કેપ્ટન્સી માટે ભજ્જી-પોલાર્ડ રેસમાં
આ પણ વાંચોઃ- ક્રિકેટ ઇતિહાસમાં થયેલા પાંચ શાનદાર કમબેક
આ પણ વાંચોઃ- ધોની સિવાય આ ક્રિકેટર્સની પણ છે અધધ સંપત્તિ

સાનિયા મિર્ઝાએ મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવની મુલાકાત લીધી
મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જણાવવામાં આવ્યા અનુસાર તેલંગણાની બ્રાન્ડ એમ્બેસેડર સાનિયા મિર્ઝાએ મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવની મુલાકાત લીધી હતી.

આપ્યો એક કરોડનો ચેક
તેંલગાણા સરકારે ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાને તાજેતરમાં જ યુએસ ઓપનમાં મિક્સ ડબલનું ટાઇટલ જીતવા બદલ એક કરોડ રૂપિયાના પુરસ્કારથી સન્માનિત કરી છે.

રાવે તેને ટાઇટલ જીતવા બદલ શુભકામનાઓ આપી
રાવે તેને ટાઇટલ જીતવા બદલ શુભકામનાઓ આપી હતી કે તે આગામી ચીન ઓપન અને જાપાન ઓપનમાં પણ જીત હાંસલ કરે.

સાનિયા મિર્ઝાએ રાવનો આભાર માન્યો
આ તકે સાનિયા મિર્ઝાએ મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવનો આભાર માન્યો હતો. સાનિયાએ કહ્યું કે રાવે કહ્યું કે તેઓ ગર્વ અનુભવી રહ્યાં છે, મારું માનવું છેકે અમે સાથે મળીને તેલંગણાને વિશ્વ ફલક પર ચમકાવીશુ. તેમણે મારા પર વિશ્વાસ મુક્યો એ બદલ હું તેમનો આભાર માનું છું.

સાનિયાનું આ ત્રીજું મિક્સ ડબલ ગ્રાન્ડ સ્લેમ
દેશની ટોચની ટેનિસ ખેલાડી સાનિયાએ બ્રાઝિલના બ્રૂનો સોરેસ સાથે આ ટાઇટલ જીત્યું હતું. સાનિયાનું આ ત્રીજું મિક્સ ડબલ ગ્રાન્ડ સ્લેમ છે. આ પહેલા સાનિયાએ પોતાના હમવતની મહેશ ભુપતિ સાથે 2009માં ઓસ્ટ્રેલિયા ઓપન અને 2012માં ફ્રેન્ચ ઓપનમાં ટાઇટલ જીત્યું હતું.

આ પહેલા પણ તેલંગણા સરકારે સાનિયાને આપ્યા હતા એક કરોડ
સાનિયા મિર્ઝાને યુએસ ઓપન પહેલા પણ રાજ્ય સરકાર તરફથી એક કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
