અનોખો રેકોર્ડઃ ઝીરો પર આઉટ થયા વગર 100 ઇનિંગ રમનારા ખેલાડીઓ
દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન એફ ડ્યુ પ્લેસિસે એક અનોખા રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવી દીધું છે. તે વિશ્વ ક્રિકેટનો આઠમો ક્રિકેટર બની ગયો છેકે જે 100 આંતરરાષ્ટ્રીય ઇનિંગ દરમિયાન એક પણ વખત શૂન્યમાં આઉટ થયો નથી. ડ્યુ પ્લેસિસ દક્ષિણ આફ્રિકા તરફથી રમી રહ્યો છે અને તે 52 વનડે, 20 ટી20 અને 17 ટેસ્ટ મેચોમાં શૂન્ય પર આઉટ થયો નથી.
ડ્યુ પ્લેસિસ સિવાય અન્ય સાત ખેલાડી એવા છેકે જેઓએ ક્રિકેટમા 100 કરતા વધુ ઇનિંગ એવી રમી છે, જેમાં તેઓ ક્યારેય શૂન્ય પર આઉટ થયા નથી. તેમાં સૌથી પહેલું નામ ભારતીય ક્રિકેટર રાહુલ દ્રવિડ અને બીજુ નામ સચિન તેંડુલકરનું આવે છે, તો ચાલો તસવીરો થકી જોઇએ કે આ યાદીમાં અન્ય કયા-કયા ખેલાડીઓના નામ સમાવાયા છે.
આ પણ વાંચોઃ- જુઓ વીડિયો, પાક ક્રિકેટરે દિલશાનને કહ્યું તો ‘આગ' લાગશે!
આ પણ વાંચોઃ- આ ધુરંધરોના ‘કમબેક' માર્ગમાં અવરોધ બન્યા યુવા ક્રિકેટર
આ પણ વાંચોઃ- ચેમ્પિયન્સ લીગમાં આ ટીમોનો હંમેશા રહ્યો છે દબદબો

રાહુલ દ્રવિડ
દેશઃ- ભારત
શૂન્ય પર આઉટ થયા વગરની ઇનિંગઃ-173

સચિન તેંડુલકર
દેશઃ- ભારત
શૂન્ય પર આઉટ થયા વગરની ઇનિંગઃ-136

એલેક સ્ટેવર્ટ
દેશઃ- ઇંગ્લેન્ડ
શૂન્ય પર આઉટ થયા વગરની ઇનિંગઃ-135

કાર્લ હૂપર
દેશઃ- વેસ્ટ ઇન્ડિઝ
શૂન્ય પર આઉટ થયા વગરની ઇનિંગઃ-122

જેરેમી કોનેય
દેશઃ- ન્યુઝીલેન્ડ
શૂન્ય પર આઉટ થયા વગરની ઇનિંગઃ-117

જાવેદ મિયાંદાદ
દેશઃ- પાકિસ્તાન
શૂન્ય પર આઉટ થયા વગરની ઇનિંગઃ-112

મોહમ્મદ યુસુફ
દેશઃ- પાકિસ્તાન
શૂન્ય પર આઉટ થયા વગરની ઇનિંગઃ-103

ડ્યુ પ્લેસિસ
દેશઃ- દક્ષિણ આફ્રિકા
શૂન્ય પર આઉટ થયા વગરની ઇનિંગઃ-100
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
