આ વિસ્ફોટક બેટ્સમેનોએ ટી20માં કર્યો છે છગ્ગાનો વરસાદ
ટી20 ક્રિકેટનુ એક એવું ફોર્મેટ છે જેમાં આપણને ધમાકેદાર અને વિસ્ફોટક બેટિંગનો નજારો જોવા મળે છે. 17 ફેબ્રુઆરી 2005થી શરૂ થયેલા આ ક્રિકેટ ફોર્મેટે અત્યારસુધી અનેક એવા સિતારાઓ આપ્યા છે, જેઓ પોતાના વિસ્ફોટક અંદાજના કારણે ખાસ ટી20 સ્પેશિયલિસ્ટ બેટ્સમેન પણ કહેવાય છે. આ ક્રિકેટનો નજારો ત્યારે જોવા જેવો હોય છે, જ્યારે એક ક્રિકેટર બોલરની ધોલાઇ કરતો હોય અને છગ્ગા ચોગ્ગાનો વરસાદ કરતો હોય.
તમને 2007ના દક્ષિણ આફ્રિકામાં રમાયેલા ટી20 વિશ્વકપની ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની મેચ તો યાદ જ હશે, જેમાં યુવરાજ સિંહે સ્ટૂઅર્ટ બ્રોડની એક ઓવર સળંગ છ છગ્ગા ફટકારીને રેકોર્ડ બનાવી નાંખ્યો હતો. યુવરાજ સિંહને ત્યારથી ટી20 ફોર્મેટનો ઘાતક બેટ્સમેન કહેવામાં આવે છે, યુવી ઉપરાંત બ્રેન્ડન મેક્કુલમ અને શાહિદ આફ્રિદી પણ આવા જ ખતરનાક બેટ્સમેન છે, તો ચાલો તસવીરો થકી એ 10 ખેલાડીઓ અંગે જાણીએ જેમણે ટી20 ક્રિકેટમાં સર્વાધિક છગ્ગા ફટકાર્યા છે.
આ પણ વાંચોઃ- વિશ્વ ક્રિકેટનો અનોખો ચહેરોઃ પ્રેમ અને સ્કેન્ડલ
આ પણ વાંચોઃ- વનડે, ટેસ્ટ અને ટી20માં આ ખેલાડીઓની છે શાનદાર સ્ટ્રાઇક રેટ
આ પણ વાંચોઃ- રવિ શાસ્ત્રીએ કર્યો કોચ ફ્લેચરનો બચાવ, ગણાવ્યા ‘પિતા તુલ્ય'

બ્રેન્ડન મેક્કુલમ
દેશઃ- ન્યુઝીલેન્ડ
છગ્ગાઃ- 87
મેચઃ- 70
સર્વાધિક રનઃ- 123
સદીઃ- 02
અડધી સદીઃ- 13

શેન વોટ્સન
દેશઃ- ઓસ્ટ્રેલિયા
છગ્ગાઃ- 66
મેચઃ- 45
સર્વાધિક રનઃ- 81
અડધી સદીઃ- 10

ક્રિસ ગેઇલ
દેશઃ- વેસ્ટ ઇન્ડિઝ
છગ્ગાઃ- 72
મેચઃ- 43
સર્વાધિક રનઃ- 117
સદીઃ- 0 1
અડધી સદીઃ- 11

યુવરાજ સિંહ
દેશઃ- ભારત
છગ્ગાઃ- 63
મેચઃ- 40
સર્વાધિક રનઃ- 77*
અડધી સદીઃ- 08

ડેવિડ વોર્નર
દેશઃ- ઓસ્ટ્રેલિયા
છગ્ગાઃ- 63
મેચઃ- 51
સર્વાધિક રનઃ- 117
અડધી સદીઃ- 10

માર્ટિન ગુપ્તિલ
દેશઃ- ન્યુઝીલેન્ડ
છગ્ગાઃ- 49
મેચઃ- 47
સર્વાધિક રનઃ- 101*
સદીઃ- 0 1
અડધી સદીઃ- 0 5

શાહિદ આફ્રિદી
દેશઃ- પાકિસ્તાન
છગ્ગાઃ- 46
મેચઃ- 74
સર્વાધિક રનઃ- 54*
અડધી સદીઃ- 0 4

રોસ ટેલર
દેશઃ- ન્યુઝીલેન્ડ
છગ્ગાઃ- 44
મેચઃ- 61
સર્વાધિક રનઃ- 63
અડધી સદીઃ- 0 5

કેમરોન વ્હાઇટ
દેશઃ- ન્યુઝીલેન્ડ
છગ્ગાઃ- 43
મેચઃ- 44
સર્વાધિક રનઃ- 85*
અડધી સદીઃ- 0 5

જેપી ડ્યુમિની
દેશઃ- ન્યુઝીલેન્ડ
છગ્ગાઃ- 42
મેચઃ- 55
સર્વાધિક રનઃ- 96*
અડધી સદીઃ- 0 7
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
