આ ક્રિકેટર્સની કિસ્મતમાં આવી છે સૌથી વધુ હાર
આજે ભારત અને ઇંગ્લેન્ડ સામે ચાલી રહેલી વનડે શ્રેણીની અંતિમ અને પાંચમી વનડે મેચ લીડ્સ ખાતે રમાનારી છે. ભારત ક્લિનસ્વીપ કરવા માટે મેદાન પર ઉતરશે તો બીજી તરફ ઇંગ્લેન્ડ પોતાની શાખ બચાવવા માટે પ્રયાસો કરશે. ટેસ્ટ શ્રેણીના પરાજય બાદ ભારતે વનડે ક્રિકેટમાં પોતાની બાદશાહત મેળવવાની સાથોસાથ શ્રેણી પણ જીતી લીધી અને મહેન્દ્ર સિંહ ધોની ભારતનો સર્વશ્રેષ્ઠ સુકાની બની ગયો.
જ્યારે આજે બધા જ ધોનીની સફળતા અંગે વાતો કરી રહ્યાં છે ત્યારે અમે વિશ્વ ક્રિકેટના કેટલાક એવા આંતરરાષ્ટ્રી ખેલાડીઓ અંગે માહિતી આપી રહ્યાં છીએ, જેમના નસીબમાં સૌથી વધારે વનડે હાર આવી છે. આ યાદીમાં ભારતના મહાન ક્રિકેટર સચિન તેંડુલકર પણ છે. તો ચાલો તસવીરો થકી જાણીએ કે આ યાદીમાં કયા કયા ખેલાડીઓ છે.
આ પણ વાંચોઃ- જુઓ વીડિયો, પાક ક્રિકેટરે દિલશાનને કહ્યું તો ‘આગ' લાગશે!
આ પણ વાંચોઃ- આ ધુરંધરોના ‘કમબેક' માર્ગમાં અવરોધ બન્યા યુવા ક્રિકેટર
આ પણ વાંચોઃ- ચેમ્પિયન્સ લીગમાં આ ટીમોનો હંમેશા રહ્યો છે દબદબો

સચિન તેંડુલકર
દેશઃ- ભારત
મેચોની સંખ્યાઃ- 463
કેટલી મેચોમાં હારઃ- 200

સનથ જયસુર્યા
દેશઃ- શ્રીલંકા
મેચોની સંખ્યાઃ- 445
કેટલી મેચોમાં હારઃ- 193

મહિલા જયવર્દને
દેશઃ- શ્રીલંકા
મેચોની સંખ્યાઃ- 423
કેટલી મેચોમાં હારઃ- 173

રાહુલ દ્રવિડ
દેશઃ- ભારત
મેચોની સંખ્યાઃ- 344
કેટલી મેચોમાં હારઃ- 165

અરવિંદ ડીસિલ્વા
દેશઃ- શ્રીલંકા
મેચોની સંખ્યાઃ- 308
કેટલી મેચોમાં હારઃ- 163

શાહિદ આફ્રિદી
દેશઃ- પાકિસ્તાન
મેચોની સંખ્યાઃ- 381
કેટલી મેચોમાં હારઃ- 159

મોહમ્મદ અઝહરુદ્દીન
દેશઃ- ભારત
મેચોની સંખ્યાઃ- 334
કેટલી મેચોમાં હારઃ- 157

કુમાર સંગાકારા
દેશઃ- શ્રીલંકા
મેચોની સંખ્યાઃ- 380
કેટલી મેચોમાં હારઃ- 155

અર્જુન રણતુંગા
દેશઃ- શ્રીલંકા
મેચોની સંખ્યાઃ- 269
કેટલી મેચોમાં હારઃ- 150

ગ્રાન્ટ ફ્લાવર
દેશઃ- ઝિમ્બાવ્વે
મેચોની સંખ્યાઃ- 221
કેટલી મેચોમાં હારઃ- 149
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
