T20 World Cup 2024 : વર્લ્ડ કપ જીત્યા બાદ રોહિત શર્માએ માટી કેમ ખાધી? ખુદ કરી દીધો ખૂલાસો
T20 World Cup 2024 : ભારતીય ટીમને બીજો વિશ્વ કપ જીતાડ્યા બાદ રોહિત શર્માના ખુબ વખાણ થઈ રહ્યાં છે. આ જીત સાથે તેનો પીચની માટી ખાતો એક વીડિયો ઝડપથી વાયરલ થયો હતો.
ભારતીય ટીમે ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને T20 વર્લ્ડ કપ જીત્યો છે. ટીમ ઈન્ડિયાએ 13 વર્ષના લાંબા સમય બાદ ICC ટ્રોફી પર કબજો કર્યો છે. આ પછી ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ઉજવણીમાં ડૂબી ગયા.

ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ કંઈક એવું કર્યું જેને જોઈને દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. તેણે બાર્બાડોસના મેદાનની માટી ખાધી, જેના પર તેણે કપ જીત્યો. રોહિત શર્માનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે.
હવે ભારતીય ટીમના પૂર્વ ટી-20 કેપ્ટને એક મોટો ખુલાસો કર્યો છે. રોહિત શર્માએ જણાવ્યું કે તેણે ત્યાંની માટી કેમ ખાધી. રોહિતે કહ્યું કે આ કોઈ આયોજનબદ્ધ વાત નહોતી. બધું આપોઆપ થઈ રહ્યું હતું. મને જે લાગ્યું તે થયું.
💬💬 𝙄𝙩 𝙝𝙖𝙨𝙣'𝙩 𝙨𝙪𝙣𝙠 𝙞𝙣 𝙮𝙚𝙩
— BCCI (@BCCI) July 2, 2024
The celebrations, the winning gesture and what it all means 🏆
Captain Rohit Sharma takes us through the surreal emotions after #TeamIndia's T20 World Cup Triumph 👌👌 - By @Moulinparikh @ImRo45 | #T20WorldCup pic.twitter.com/oQbyD8rvij
રોહિત શર્માએ કહ્યું કે, હું હંમેશા મારા જીવનમાં તે પિચ અને ગ્રાઉન્ડ યાદ રાખીશ જેણે અમને ટ્રોફી જીતાડી. હું તેનો એક ભાગ લેવા માંગતો હતો. આવી ક્ષણો ઘણી ખાસ હોય છે. મારે ત્યાંથી કંઈક જોઈતું હતું અને તે જગ્યાએ અમારું સપનું પૂરું થયું. તેણે એમ પણ કહ્યું કે બધાએ સાથે મળીને સેલિબ્રેશન કર્યું અને મને મારી ઊંઘની પરવા નથી.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
