હાર્દિક પંડ્યા અને નતાશાના ડિવોર્સ લગભગ નક્કી, જાણો કેમ?
ક્રિકેટર હાર્દિક પંડ્યા અને અને તેની પત્ની નતાશા વચ્ચે સતત વિવાદના અહેવાલો આવી રહ્યાં છે. હવે કેટલાક એવા સંકેતો મળી રહ્યાં છે કે બન્ને બહુ જલ્દી જુદા પડી શકે છે.
હાર્દિક પંડ્યા અને તેની પત્ની નતાશા સ્ટેનકોવિક વચ્ચેના સંબંધોને લઈને છેલ્લા કેટલાક સમયથી ઘણો વિવાદ ચાલી રહ્યો છે. હાર્દિક પંડ્યાના ચાહકો તેના સંબંધને લઈને ખૂબ જ ચિંતિત છે.

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ તેમના સંબંધોને લઈને વધુ સવાલો ઉભા થઈ રહ્યા છે. હવે ભારત પરત આવ્યા બાદ હાર્દિક પંડ્યાએ બે કામ કર્યા છે, જેના કારણે ચાહકોએ સોશિયલ મીડિયા પર લખવાનું શરૂ કરી દીધું છે કે હવે તેમના છૂટાછેડા કન્ફર્મ થઈ ગયા છે.
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ હાર્દિક પંડ્યા 4 જુલાઈએ ટીમ ઈન્ડિયા સાથે પાછો ફર્યો છે. પાછા ફર્યા બાદ તેની સોશિયલ મીડિયા પોસ્ટને લઈને ઘણી ચર્ચાઓ થઈ રહી છે.
હાર્દિક પંડ્યા મુંબઈમાં તેના ઘરે પહોંચ્યો ત્યારે તેની જીતની ઉજવણી કરવામાં આવી હતી. હાર્દિક પંડ્યાએ આ ઉજવણીની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. હાર્દિક પંડ્યાએ ઈન્સ્ટાગ્રામ પર 5મી જુલાઈની રાત્રે તેના પુત્ર સાથેની ઉજવણીની કેટલીક તસવીરો શેર કરી છે.
ફેન્સને આશા હતી કે જીત બાદ હાર્દિક પરિવાર સાથે તસવીરો શેર કરશે તો તેમાં નતાશા પણ જોવા મળશે પરંતુ એવું થયું નહીં. હાર્દિકના ઘરે પરત ફર્યા બાદ આ પહેલી ઘટના હતી જેણે તેના છૂટાછેડાના સમાચારને મજબૂતી આપી છે. ઘણા લોકોએ આ પોસ્ટની નીચે કોમેન્ટ કરીને પૂછ્યું છે કે નતાશા ક્યાં છે? આ ઘટના બાદ બન્નેના જુદા પડવાના સમાચાર વધુ મજબુત થયા છે.
જણાવી દઈએ કે, હાર્દિક પંડ્યા અને નતાશા વચ્ચે લાંબા સમયથી વિવાદના સમાચારો છે. જો કે આ વિશે બન્નેએ જાહેરમાં ક્યારેય કંઈ કહ્યું નથી.
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ







Click it and Unblock the Notifications
