ENG vs AUS, T20 World Cup 2024: આજની મેચનો ટોસ કોણ જીત્યું?
ENG vs AUS, T20 World Cup 2024: T20 વર્લ્ડ કપમાં આજે વધુ એક મેચ રમાઈ રહી છે. ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા જેવી બે મહાન ટીમો વચ્ચે સ્પર્ધા છે. આ મેચમાં ઈગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય છે. ઈંગ્લેન્ડની ટીમ આ ટૂર્નામેન્ટમાં પોતાની પ્રથમ જીતની શોધમાં છે. ઓસ્ટ્રેલિયાએ એક મેચ જીતી છે.
ઈંગ્લેન્ડ અને સ્કોટલેન્ડ વચ્ચેની મેચ વરસાદના કારણે ધોવાઈ ગઈ હતી. આ પછી બંને ટીમોને 1-1 પોઈન્ટ મળ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ તેની છેલ્લી મેચમાં ઓમાનને હરાવીને બે મહત્વપૂર્ણ પોઈન્ટ મેળવ્યા હતા. કાંગારૂઓ હવે તેમની બીજી જીત નોંધાવવા અને ચાર પોઈન્ટ સાથે ટેબલમાં ટોચના સ્થાને પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ઈવેન્ટના ફોર્મેટ પ્રમાણે દરેક ગ્રુપમાંથી બે ટીમોને આગળના તબક્કામાં જવાની તક મળશે. સ્કોટલેન્ડની ટીમ અત્યારે ગ્રુપ બીમાં નંબર વન પર છે. સ્કોટલેન્ડને એક જીત અને એક મેચ છોડી દેવાના કારણે 3 પોઈન્ટનો ફાયદો થયો છે. આ યાદીમાં ઓસ્ટ્રેલિયાની ટીમનું નામ બીજા સ્થાને છે.
ઈંગ્લેન્ડની સંપૂર્ણ ટીમ - જોસ બટલર (wk/c), ફિલિપ સોલ્ટ, વિલ જેક્સ, જોની બેરસ્ટો, હેરી બ્રુક, મોઈન અલી, લિયામ લિવિંગસ્ટોન, ક્રિસ જોર્ડન, જોફ્રા આર્ચર, આદિલ રશીદ, માર્ક વૂડ, રીસ ટોપલી, બેન ડકેટ, સેમ કુરન, ટોમ હાર્ટલી.
ઓસ્ટ્રેલિયા સંપૂર્ણ સ્કોડ - ડેવિડ વોર્નર, ટ્રેવિસ હેડ, મિશેલ માર્શ (સી), ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઈનીસ, ટિમ ડેવિડ, મેથ્યુ વેડ (ડબલ્યુ), મિશેલ સ્ટાર્ક, નાથન એલિસ, એડમ ઝમ્પા, જોશ હેઝલવુડ, પેટ કમિન્સ, એશ્ટન અગર, જોશ ઈંગ્લિસ, કેમેરોન ગ્રીન
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
