David Miller Wife : કમાલની ખૂબસૂરત છે ડેવિડ મિલરની વાઈફ કેમિલા, ખતરનાક સ્પોર્ટ્સની છે શોખિન
David Miller Wife : કિલર મિલરના નામથી પ્રખ્યાત આફ્રિકન બેટ્સમેનટ ડેવિડ મિલર તેની શાનદાર બેટિંગ માટે જાણીતો છે.
ડેવિડ મિલર તેની શાનદાર બેટિંગ સાથે સાથે તેની ગ્લેમરસ અંગત લાઈફ માટે પણ ચર્ચામાં રહે છે. ડેવિડ મિલરની વાઈફ કેમિલા જેટલી ખૂબસૂરત છે તેટલી જ સ્પોર્ટ્સની શોખિન પણ છે.

ડેવિડ મિલરની પત્ની તેની સુંદરતા માટે જાણીતી છે. તેણી અભિનેત્રીઓને તેની સુંદરતા સામે ફિક્કી પાડે છે. મિલરની પત્નીનું નામ કેમિલા હેરિસ છે. મિલરે 2024 IPL પહેલા લગ્ન કર્યા હતા.
મિલરની પત્ની કેમિલા ખૂબ જ સુંદર છે. તે પોતાની સુંદરતાના કારણે ચર્ચામાં રહે છે. કેમિલા જેટલી સુંદર છે તેટલી જ ખતરનાક સ્પોર્ટ્સની પણ શોખિન છે.
તેના ઇન્સ્ટાગ્રામ બાયોમાં તેણી પોતાને પોલો પ્લેયર ગણાવે છે. તેના ઈન્સ્ટાગ્રામ પર આ ગેમ સાથે સંબંધિત તસવીરો પણ જોવા મળશે. કેમિલા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવારનવાર સોશિયલ મીડિયા પર તેના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. કેમિલાના ઈન્સ્ટાગ્રામ પર 32 હજારથી વધુ ફોલોઅર્સ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
