નાઇજિરિયામાં નાવ ડૂબી, 103 લોકોના મોત
અબુજા : નાઇજિરિયામાં એક નાવ પલટી જવાને કારણે અકસ્માત થયો છે. આ અકસ્માતને કારણે 103 લોકોના મોત થયા છે. આ અકસ્માત ઉત્તર નાઇજિરિયામાં થયો હતો.
નાવ પર સવાર લોકો એક લગ્ન સમારોહમાં હાજરી આપી પરત ફરી રહ્યા હતા. આ નાવમાં બાળકોનો પણ સમાવેશ થાય છે. નાવમાં અદાજે 300 લોકો સવાર હતા.

આ અકસ્માત વિશે માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ ઘટના ઉત્તરી નાઈજિરિયાના કવારા રાજ્યના પતેગી જિલ્લામાં બની હતી. આ અકસ્માત બાદ મોટી સંખ્યામાં લોકો ગુમ થઈ ગયા છે. ગુમ થયેલા લોકોની શોધખોળ ચાલુ છે. સ્થાનિક લોકો અને પોલીસ ગુમ થયેલા લોકોને શોધી રહી છે.
તેમણે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં 100 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. સ્થાનિક વડા અબ્દુલ ગના લુકપાડાએ જણાવ્યું હતું કે, બોટ ખીચોખીચ ભરેલી હતી.
તેમાં લગભગ 300 લોકો હતા. બોટ પાણીની અંદરના મોટા લોગ સાથે અથડાઈ હતી અને તેને નુકસાન થયું હતું. કવારા ગવર્નર અબ્દુલરહમાન અબ્દુલરાઝકની ઓફિસે શોક વ્યક્ત કરતું નિવેદન બહાર પાડ્યું હતું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
