પતિ તરીકે ખરાબ હતા 'રામ': જેઠમલાણી

રામ જેઠમલાણીએ કહ્યું હતું કે મર્યાદા પુરૂષોત્તમ રામ તેમને ક્યારેય પસંદ નથી કારણ કે તેમને માછીમારોની વાત માનીને અગ્નિ પરિક્ષા આપનાર સીતા માતાને પોતાના ઘરમાંથી કાઢી મૂક્યાં હતા. રામ જેઠમલાણીની જીભ આટલુ કહીને અટકી ન હતી, પરંતુ તેમને આગળ કહ્યું હતું કે તે લક્ષ્મણને પણ પસંદ કરતા નથી. લક્ષ્મણના કારણે જ સીતામાતાનું અપહરણ થયું હતું અને રામે તેમને સીતાને શોધવાનું કહ્યું તો લક્ષ્મણે બહાનું બનાવતાં કહ્યું હતું તે આજ સુધી તેમને સીતામાતાનું મોઢું જોયુ નથી માટે તે તેમને ઓળખી શકશે નહી.
રામ જેઠમલાણીના આ નિવદેનથી રામલાલને મનાવનાર ભાજપની અંદર મોટો વિવાદ ઉભો થઇ શકે છે કારણ કે થોડાં દિવસો રામ જેઠમલાણીએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન ગડકરીને લઇને ઘણો વિદ્રોણ કર્યો હતો. સ્વામી વિવેકાનંદ અને દાઉદ ઇબ્રાહીમને એક સમાન ગણાવનાર નિતિન ગડકરીના રાજીનામાની માંગણી કરી રહ્યાં હતા પરંતુ ભાજપે ગડકરીને ક્લીન ચીટ આપી રામ જેઠમલાણી જોરદાર ઝટકો આપ્યો હતો. આટલું જ નહી નિતિન ગડકરી કારણે રામ જેઠમલાણીના પુત્ર મહેશ જેઠમલાણીએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું તેમછતાં ભાજપ નિતિન ગડકરીના સાથે છે રામ જેઠમલાણીના સાથે નહી.
અત્રે ઉલ્લેખનીય છે કે જેનું નામ રામ હોય તે જ ભગવાન રામથી નફરત કરે છે. જો કે આ મુદ્દે બધાને ભાજપની પ્રતિક્રિયાની રાહ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
