બિહારના અધિકાર માટે આજે દિલ્હીમાં ગરજશે નિતિશ કુમાર
નવી દિલ્હી, 17 માર્ચ: જનતા દળ યુનાઇટેડ દ્રારા દેશની રાજધાની દિલ્હીના રામલીલા મેદાનમાં આજે બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો અપાવવા માટે અધિકારી રેલીનું આયોજન કર્યું છે. અધિકાર રેલીની પૂર્વ સંધ્યા પર બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમારે કહ્યું હતું કે આ રેલીને લોકસભા ચુંટણી પહેલાં તાકત પ્રદર્શિત કરવાના રૂપથી જોવી ન જોઇએ પરંતુ આ બિહારના અધિકારોને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન છે અને આનાથી અન્ય પછાત રાજ્યોને પણ ફાયદો પહોંચશે.
નિતિશ કુમારે સંવાદદાતાને કહ્યું હતું કે આ કોઇ તાકાત પ્રદર્શન નથી પરંતુ પોતાના અધિકારો મેળવવાનો પ્રયત્ન છે. માટે અમે આને અધિકાર રેલી નામ આપ્યું છે. અમે ઘણા લાંબા સમયથી આની માંગ કરી રહ્યાં છીએ. તેમને કહ્યું હતું કે આ અધિકારો માટે એક પછાત રાજ્યનો સંઘર્ષ છે જેના લીધે અન્ય પછાત રાજ્યોને પણ ફાયદો થશે. નિતિશ કુમારને પુછવામાં આવ્યું હતું કે શું તેમને ભાજપનો સહારો લીધો છે તો તેમને કહ્યું હતું કે દરેક જણ સાથે છે. આ એક પ્રસ્તાવ છે જેના પર બધા લોકો સહમત છે. વિધાનસભા અને વિધાન પરિષદ દ્રારા પારિત પ્રસ્તાવ પર તેને લાગૂ કરવામાં આવી રહ્યો છે.

બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગણી લઇને જનતા દળ યુનાઇટેડે આજે રામલીલા મેદાનમાં અધિકાર રેલીનું આયોજન કર્યું છે. આ રેલીને નિતિશ કુમારની સાથે સાથે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શરદ યાદવ પણ સંબોધશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
