નવો વળાંક: પૂર્વ વાયુસેના પ્રમુખ ત્યાગીએ NDA પર ઉઠાવી આંગળી

એસ પી ત્યાગીએ કહ્યું હતું કે હેલિકોપ્ટરની ઉંચાઇ માટે નક્કી કરવામાં આવેલા પેરામીટર વર્ષ 2003માં બદલવામાં આવ્યાં હતા.અ જે તે સમયના પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બ્રિજેશ મિશ્રએ નક્કી કર્યા હતા. આટલું નહી એસ પી ત્યાગીએ એ પણ દાવો કર્યો છે કે કોન્ટ્રાક્ટના નિયમો બદલવાનો નિર્ણય તત્કાલિન પીએમઓનો હતો.
એસ પી ત્યાગીના અનુસાર બ્રિજેશ મિશ્રએ જ લેખિત રીતે હેલિકોપ્ટરની ઉંચાઇ ઓછી રાખવાની સલાહ આપી હતી. ભારતીય વાયુસેનાને આનાથી કોઇ લેવાદેવા નથી. પૂર્વ એરચીફના આ નિવેદનથી ગોટાળની દિશાએ ભાજપ તરફ વળાંક લીધો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વીવીઆઇપી હેલિકોપ્ટર સોદામાં ગોટાળાની વાત સામે આવ્યા પછી અગસ્તા વેસ્ટલેંડ પાસેથી ત્રણ હેલિકોપ્ટરની આગામી મહિને થનારી ખરીદીને ઠંડી પાડી દિધી છે. આ સાથે જ બાકી છ હેલિકોપ્ટરોની ખરીદી પણ ઠંડી પડી ગઇ છે જેમની ખરીદી પછી કરવાની હતી. ભારતને 12 હેલિકોપ્ટરમાંથી ત્રણ હેલિકોપ્ટર પ્રાપ્ત કરી લીધા છે જેના માટે 3600 કરોડ રૂપિયાનો સોદો 2010માં થયો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
