મને વડાપ્રધાન બનવાની લાલચ નથી: અડવાણી

પોતાના રાજકીય જીવનના અંતિમ પડાવ પર ચાલી રહેલા લાલ કૃષ્ણ અડવાણીનું સપનું હવે ધૂંધળુ બની ગયું છે, રાજકીય સમજણ પાર્ટીને દિશા બતાવવા માટે કાફી છે.
લાલ કૃષ્ણ અડવાણીએ પોતાના 85મા જન્મદિવસે મિડીયા સાથેની વાતચીત દરમિયાન તેમને તેમના જીવનની કેટલીક મહત્વપૂર્ણ પળોની ચર્ચા કરી. આ દરમિયાન તેમને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે વડાપ્રધાન ન બની શક્યા તો અફસોસ છે, તો તેમની આંખોમાં પાણી આવી ગયું હતું, પરંતુ તેમના શબ્દો કહી રહ્યાં હતા કે તેમને કોઇ અફસોસ નથી. તેમને કહ્યું હતું કે વિપક્ષના નેતા તરીકે તેમને જે પણ કર્યું છે તેનાથી તે સંતુષ્ટ છે.
નિતિન ગડકરી સાથેના સંબંધો અંગે પૂછવામાં આવ્યું તો તેમને કહ્યું હતું કે આ બધી નકામી વાતો છે. ભાજપની અંદર કોઇપણ એવી વ્યક્તિ નથી, જેની સાથે મારો ખરાબ સંબંધ હોય. આ બધુ વિરોધી પક્ષોનો ભાજપને બદનામ કરવાનો સ્ટંટ છે.
More From
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
