તગડો પગાર નકારી પોતાના દેશ પરત ફરી રહ્યાં છે ધરતીના 'ભગવાન'

દેશમાં વિદેશોની તર્જ પર આધુનિકતમ હોસ્પિટલ ખોલવા અને કામકાજને સારા અવસરે આ રિવર્સ બ્રેન ડ્રેનને પ્રોત્સાહન આપ્યું છે. તમિલનાડુના રહેવાસી ડૉ. પાલ રમેશે સારી ટ્રેનિંગ અને પૈસા કમાવવાની લલકમાં નેવુંના દાયકામાં બ્રિટેનનું વલણ કર્યું હતું. દેશની સ્વાસ્થ્ય રાજધાની તરીકે ઉભરી આવેલા ચેન્નઇમાં આ વિસ્તાર સાથે જોડાયેલ વિશેષજ્ઞ તેને રિવર્સ બ્રેન ડ્રેન ગણાવે છે. હવે રાજ્યના મોટાભાગના ડૉક્ટર યૂરોપ અને અમેરિકામાં મલાઇદાર નોકરીઓ છોડીને અહીં પરત ફરી રહ્યાં છે.
ચેન્નઇ જ નહી, દેશના બીજા શહેરોમાં પણ આ જ સ્થિતી છે. અપોલો હોસ્પિટલને દર વર્ષે સરેરાશ બ્રિટેન અને બીજા દેશમાં કરનાર ડૉક્ટરોએ હજારો નોકરીઓની અરજી મળે છે. તેમછતાં અહીં ટ્રેનિંગ તથા સુવિધાઓથી અભિભૂત ડૉક્ટર પોતાની જમીન છોડી રહ્યાં નથી.
આ ઉપરાંત રહેણીકહેણીનું સ્તર પણ પહેલાંના મુકાબલે ઘણું સુધર્યું છે.'' તેમની દલીલ છે કે જ્યારે તમામ સુવિધાઓ અને સારું વેતન અહીં મળી રહ્યું છે તો લોકો હજારો માઇલ દૂર પરદેશમાં કેમ જશે? આ સાથે જ ડૉક્ટર વર્ગ પાસેથી આ સલાહ પણ આવી રહી છે કે ભારતમાં સ્વાસ્થ્ય સુવિધાઓમાં તેજી લાવીને અત્યાધુનિક બનાવવામાં આવી શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
