દિલ્હીમાં દરરોજ મળે છે 9 બિનવારસી લાશો
નવી દિલ્હી, 1 ઓગષ્ટ: તમને સાંભળીને ચોંકી જશો કે રાજધાની દિલ્હી પાસે અલગ-અલગ વિસ્તારોને જોડીને દરરોજ 9 બિનવારસી લાશો મળી આવે છે. તેમાં મોટાભાગે સ્મોકર અને ભિખારી હોય છે. જી હાં આ અમે નહી કહી રહ્યાં પરંતુ નેશનલ ક્રાઇમ રિકોર્ડ બ્યૂરોના આંકડા કહી રહ્યાં છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર વર્ષ 2012માં આખા દેશમાં 37 હજાર 838 બિનવારસી લાશો મળી આવી છે. તેમાંથી 3 હજાર 359 લાશો ફક્ત દિલ્હીમાંથી મળી આવી હતી.
લાશોની આ સંખ્યાની સરેરાશ કાઢીએ તો સ્પષ્ટ થઇ જાય છે કે દિલ્હીમાં પ્રતિદિવસ 9 લાવારિસ લાશો મળી આવે છે. દિલ્હી ઉપરાંત મહારાષ્ટ્ર આ મુદ્દે ટોચ પર છે. વર્ષ 2012માં મહારાષ્ટ્રમાં 5 હજાર 906 લાશો મળી આવી હતી. આ ઉપરાંત તમિલનાડુમાં 5 હજાર 319 અને ઉત્તર પ્રદેશમાં 3 હજાર 996 લાશો મળી આવી હતી. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોના આંકડા પર દિલ્હી પોલીસનું કહેવું છે કે મોટાભાગના મોત પ્રાકૃતિક છે.

પોલીસનું કહેવું છે કે મૃતકોમાં મોટાભાગે મજૂર કે પછી ભિખારી છે જેમની પાસે રહેવાનું ઠેકાણું નથી અને હવામાનના ફેરબદલને સહન ન કરી શકતાં તેમનું મોત નિપજે છે. જો પેલીસે આ વાતને સ્વિકારે છે કે મૃતકોમાં નશાના આદિ પણ હતા જે ડ્રગ્સ અને ગાંજાનું સેવન કરતા હતા. પોલીસનું કહેવું છે કે જો આવી લાશો દિલ્હી રેલવે સ્ટેશન અને આનંદ વિહાર વિસ્તારમાં મળી આવે છે કારણ કે આ વિસ્તારોમાં મજૂર વર્ગ મોટાભાગ લોકો રસ્તાના કિનારે રહેવા પર મજબૂર છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
