Pics: પરેડમાં પ્રદર્શિત થઇ ભારતની શક્તિ, ઝાંખીઓએ મોહ્યું મન
નવી દિલ્હી, 26 જાન્યુઆરી: દેશનો આજે 64મો પ્રજાસત્તાક દિવસ ધૂમધામથી મનાવાઈ ગયો. આ પ્રસંગે આજે દિલ્હીમાં ઇન્ડિયા ગેટ પર રાષ્ટ્રપતિ તરીકે પ્રણવ મુખર્જીએ પહેલીવાર તિરંગાને લહેરાવ્યો અને સલામી આપી. ત્યાર બાદ રાષ્ટ્રપતિએ અલગ-અલગ પરેડની સલામી પણ લીધી. સમારોહમાં મુખ્ય અતિથિ ભૂટાન નરેશ ઝિગ્મે ખેસર નામગ્યાલ વાંગચૂક છે. આ તકે દેશના અલગ-અલગ રાજ્યોની અલગ-અલગ ઝાંખીઓ રાજપથ પર કાઢવામાં આવી રહી છે. નોંધનીય છે કે વર્ષ 1950માં આજના દિવસે જ દેશમાં સંવિધાન લાગુ કરવામાં આવ્યો હતો અને ભારત ગણરાજ્ય ઘોષિત થયું હતું.
રાષ્ટ્રગાનની ધૂન સાથે જ ગણતંત્ર દિવસની ભવ્ય પરેડ રાજપથથી લાલકિલા માટે શરૂ થઇ હતી. સૌથી પહેલા સેનાના ચાર હેલીકોપ્ટરોએ રાજપથની ઉપર આકાશમાં ઉડાન ભરી. એક હેલીકોપ્ટર પર તિરંગો અને બાકી ત્રણ પર થલસેના, નૌકાદળ, વાયુદળના ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો. આ હેલિકોપ્ટરમાંથી રાજપથ પર પુષ્પ વર્ષા કરવામાં આવી હતી.
રાજપથ પર દુનિયાએ ભારતની તાકત નિહાળી અને ઝાંખીઓ ઉપસ્થિત નાગરિકોના મન મોહી લીધા. અત્રે ઉપસ્થિત છે તસવીરી ઝલક...

દિલ્હી ખાતે 64માં પ્રજાસત્તાક દિનની ઉજવણી
દેશનો 64મો પ્રજાસત્તાક દિવસ ધૂમધામથી મનાવાઈ ગયો. આ પ્રસંગે આજે દિલ્હીમાં ઇન્ડિયા ગેટ પર રાષ્ટ્રપતિ તરીકે પ્રણવ મુખર્જીએ પહેલીવાર તિરંગાને લહેરાવ્યો અને સલામી આપી. દિલ્હીના રાજપથ ખાતે વિવિધ કાર્યક્રમો તેમજ દેશના સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતી ઝાંખીઓ દર્શાવાઇ હતી.

પ્રધાનમંત્રીએ પણ તિરંગાને સલામી આપી
દેશનો 64મો પ્રજાસત્તાક દિવસ ધૂમધામથી મનાવાઈ ગયો. આ પ્રસંગે આજે દિલ્હીમાં ઇન્ડિયા ગેટ પર રાષ્ટ્રપતિ તરીકે પ્રણવ મુખર્જીએ પહેલીવાર તિરંગાને લહેરાવ્યો અને સલામી આપી. દિલ્હીના રાજપથ ખાતે વિવિધ કાર્યક્રમો તેમજ દેશના સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતી ઝાંખીઓ દર્શાવાઇ હતી. પ્રધાનમંત્રીએ પણ તિરંગાને સલામી આપી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે

Click it and Unblock the Notifications