પઠાણકોટમાં આર્મી કેમ્પના ગેટ પાસે ગ્રેનેડ બ્લાસ્ટ
પંજાબ સ્થિત પઠાણકોટમાં ગ્રેનેડ બ્લાસ્ટની ઘટના સામે આવી છે. અહીં આર્મી કેમ્પમાં ત્રિવેણી ગેટ પાસે ગ્રેનેડ બ્લાસ્ટ થયો છે.
ચંદીગઢઃ પંજાબ સ્થિત પઠાણકોટમાં ગ્રેનેડ બ્લાસ્ટની ઘટના સામે આવી છે. અહીં આર્મી કેમ્પમાં ત્રિવેણી ગેટ પાસે ગ્રેનેડ બ્લાસ્ટ થયો છે. પઠાણકોટના એસએસપી સુરેન્દ્ર લાંબાએ જણાવ્યુ કે અમે હુમલાની તપાસ કરી રહ્યા છે. આસપાસના સીસીટીવી ફૂટેજને જોઈ રહ્યા છે જેનાથી આ બ્લાસ્ટ વિશે માહિતી સામે આવી શકે. રિપોર્ટ મુજબ આ બ્લાસ્ટમાં કોઈ જાનહાનિ થઈ નથી.

રિપોર્ટ મુજબ કોઈ અજ્ઞાત વ્યક્તિએ આ ગ્રેનેડ ચાલતી બાઈક પરથી ફેંક્યો હતો. જ્યારે પાસેના લગ્નની જાન પસાર થઈ રહી હતી ત્યારે બાઈક સવાર વ્યક્તિએ ગ્રેનેડ ફેંક્યો. ઘટના બાદ ઘટના સ્થળે પોલિસની ટીમ પહોંચી અને સીસીટીવી તપાસ કરી રહી છે. પઠાણકોટમાં બધા પોલિસ ચેક પોસ્ટને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. સારી વાત એ છે કે આ ઘટનામાં કોઈ પણ ઘાયલ થયુ નથી. ઘટના સ્થળેથી ગ્રેનેડના અમુક ટૂકડા મળી આવ્યા છે જેની તપાસ કરવામાં આવી રહી છે.
Punjab | A grenade blast took place near Triveni Gate of an Army camp in Pathankot. Further investigation is underway. CCTVs footage will be probed: SSP Pathankot, Surendra Lamba pic.twitter.com/NsVSQxz0eF
— ANI (@ANI) November 22, 2021
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી







Click it and Unblock the Notifications
